મકર સંક્રાતિ પર શું કરવુ જોઈએ ?

મકર સંક્રાતિનુ મહાપર્વ આવી રહ્યુ છે, આ દિવસે આ 10 કાર્ય કરશો તો હશે શુભ

webdunia

મકર સંક્રાતિ પર તલ ગોળ ખાઈએ અને ખવડાવીએ

webdunia

આ દિવસે ખિચડીનો ભોગ લગાવીને તેનુ સેવન કરવુ જોઈએ.

webdunia

આ તહેવારને પતંગોત્સવના રૂપમાં ઉજવાય છે.

webdunia

આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ સૌથી મોટુ પુણ્ય ગણાય છે.

webdunia

મકર સંક્રાતિ સૂર્યના ઉત્તરાયણ થવાનો તહેવાર છે તેથી સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરો.

webdunia

આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

webdunia

સૂર્ય આ દિવસે શનિની મકર રાશિમાં ગોચર કરે છે તેથી શનિદેવની પૂજાનુ પણ મહત્વ છે.

webdunia

મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

webdunia

તીર્થધામ કે મંદિરમાં દાન કરવાથી પુણ્ય ફળ મળે છે.

webdunia

મકરસંક્રાંતિના અવસર પર દેશના ઘણા શહેરોમાં મેળા ભરાય છે.

webdunia