Chandra Grahan 2022 - ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા પછી કરો આ કામ, મળશે શુભ ફળ

આજે વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ હતુ જે 6.18 વાગે સમાપ્ત થઈ ચુક્યુ છે. ગ્રહણની ખરાબ અસરથી બચવા માટે ગ્રહણ પછી શુ કરવુ જોઈએ આવો જાણીએ

webdunia

ચંદ્ર ગ્રહણ સમાપ્ત થતા જ સૂતક પણ સમાપ્ત થઈ જાય છે.

ગ્રહણ સમાપ્તિ પછી સ્નાન જરૂર કરો, ત્યારબાદ ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટો

ધાર્મિક માન્યતા છે કે ગંગાજળ કે કોઈ પવિત્ર નદીના જળનો છંટકાવ કરવાથી ગ્રહણથી આવેલી નકારાત્મકતા અને તેના દુષ્પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

પોતે સ્નાન કર્યા પછી દેવી-દેવતાઓને સ્નાન કરાવો

હવે ભોજન કે જે પણ તમારી ખાવા પીવાની વસ્તુઓ છે તેના પર ગંગાજળ છાંટો.

મંદિર જરૂર જાવ

ત્યારબાદ ગરીબોને થોડીક વસ્તુઓનુ દાન કરો