રક્ષાબંધન પર ભાઈને કંઈ આગળીથી તિલક કરવુ ?
આમ તો તિલક અનામિકા આંગળીથી લગાવાય છે. આવો જાણીએ કે બહેનો દ્વારા ભાઈને કંઈ આંગળીથી તિલક લગાવવુ જોઈએ.
social media
રક્ષાબંધનના દિવસે જો ભાઈ મોટો હોય અને બહેન નાની હોય તો કનિષ્કા આંગળીથી તિલક કરવું જોઈએ.
કનિષ્કા આંગળી એટલે કે સૌથી નાની આંગળી.
સાથે જ જો ભાઈ નાનો હોય અને બહેન મોટી હોય તો બહેને અંગૂઠાથી તિલક કરવું જોઈએ.
નાની આંગળી પર તિલક લગાવવાથી મોટા ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
અંગુઠા પર તિલક લગાવવાથી નાના ભાઈને દરેક કાર્યમાં સફળતા મળે છે અને નિર્ભય બને છે.
તિલક કરતી વખતે તિલક વાકું ચુંકુ નહી પણ સીધી રેખામાં લગાવવું જોઈએ.
તિલક કરતી વખતે કંકુ લગાવ્યા પછી, અક્ષત એટલે કે ચોખા જરૂર લગાવો
અક્ષત વિના માત્ર કંકુ લગાવવામાં આવે તો તિલક અધૂરું રહે છે.