કારતક સોમવારનુ વ્રત કોણે ન કરવુ જોઈએ ?

કારતક મહિનાના આવતા સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ છે. તો ચાલો જાણીએ આ સોમવારે કોને વ્રત ન કરવું જોઈએ.

webdunia

માસિક ધર્મ આવ્યો હોય એવી સ્ત્રીએ કારતક સોમવારે ઉપવાસ ન કરવો જોઈએ.

બીમાર વ્યક્તિએ ઉપવાસ ન કરવો જોઈએ.

લાંબી યાત્રાએ જતા પ્રવાસીએ કારતક સોમવારનો ઉપવાસ ન કરવો જોઈએ.

જે આરામ નથી કરી શકતો તેણે ઉપવાસ ન કરવો જોઈએ

મહાદેવના મંદિરમા જઈને પંડિતજીની હાજરીમાં કાર્તિકનો દીવો પ્રગટાવવો જોઈએ.

જે લોકો પોતાના કુળદેવતાના આશીર્વાદ મેળવવા માંગતા હોય તેમણે કારતક સોમવારે ઉપવાસ કરવો જોઈએ.

સોમવારે બિલ્વ પત્ર સાથે ભગવાન શિવની પૂજા કરવાથી મનમાં દયાભાવ ઉત્પન્ન થાય છે.

સોમવારે કરવામાં આવેલી પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.