મંદિરમાં પડદો શા માટે લગાવવામાં આવે છે?

તમે તમારા ઘરના મંદિરમાં ઘણી વખત પડદો પણ લગાવી મુકો છો, પરંતુ શું તમે જાણો છો તેનું કારણ

social media

મંદિરોમાં રાત્રે ભગવાનની મૂર્તિઓને ઢાંકી દેવામાં આવે છે.

રાત્રિનો સમય એ ભગવાનના આરામનો સમય છે.

ભગવાનની મૂર્તિઓને ઢાંકવામાં આવે છે જેથી ઊંઘમાં કોઈ અડચણ ન આવે.

સવારે સ્નાન કર્યા પછી જ ભગવાનની મૂર્તિઓ અથવા પૂજા સ્થાન ઉપરથી પડદો હટાવો.

ઘરના મંદિરના પડદા માટે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પીળા પડદા લગાવવાથી પરિવારના સભ્યોમાં પણ ધાર્મિક આસ્થા વધે છે.

મંદિરમાં ગુલાબી અથવા ક્રીમ રંગનો પડદો પણ વાપરી શકાય છે.