|
| |
|
કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી
પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય
ચોઘડીયામાં જોઇને મેળવી શકાય છે. અહીં અમે ચોઘડીયા
જોવાની સગવડ ઉપલબ્ધ કરી છે. |
|
|
|
| થી |
સુધી |
રવિ |
સોમ |
મંગળ |
બુધ |
ગુરૂ |
શુક્ર |
શનિ |
| 6:00 AM |
7:30 AM |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
| 7:30 AM |
9:00 AM |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
| 9:00 AM |
10:30 AM |
લાભ |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
| 10:30 AM |
12:00 PM |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
| 12:00 PM |
1:30 PM |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
| 1:30 PM |
3:00 PM |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
| 3:00 PM |
4:30 PM |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
| 4:30 PM |
6:00 PM |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
|
|
|
|
|
|
| થી |
સુધી |
રવિ |
સોમ |
મંગળ |
બુધ |
ગુરૂ |
શુક્ર |
શનિ |
| 6:00 PM |
7:30 PM |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
| 7:30 PM |
9:00 PM |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
| 9:00 PM |
10:30 PM |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
| 10:30 PM |
12:00 AM |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
| 12:00 AM |
1:30 AM |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
| 1:30 AM |
3:00 AM |
લાભ |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
| 3:00 AM |
4:30 AM |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
શુભ |
ચર |
કાલ |
| 4:30 AM |
6:00 AM |
શુભ |
ચર |
કાલ |
ઉદ્વેગ |
અમૃત |
રોગ |
લાભ |
|
| |
|
વિશેષ-દિવસ અને
રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્તથી
થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે.
સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે
- શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ
નવું કાર્ય કરવાથી બચવું જોઇએ. |
| |
| શુભ ચોઘડિયા |
શુભ (સ્વામી ગુરૂ), અમૃત (સ્વામી ચંદ્ર), લાભ (સ્વામી
બુધ) |
| મધ્યમ ચોઘડિયા |
ચર (સ્વામી શુક્ર) |
| અશુભ ચોઘડિયા |
ઉદ્વેગ (સ્વામી સૂર્ય), કાલ (સ્વામી શનિ), રોગ
(સ્વામી મંગળ) |
|