- પાકેલા એવોકેડો લઇને તેની છાલ કાઢો. ફળને સારી રીતે મેશ કરી આખા શરીર પર લગાવો. 20 મિનિટ બાદ ધોઇ લો. તમારી ત્વચા સોફ્ટ થઇ જશે. - બ્લો ડ્રાય બાદ વાળને ફાઇનલ ટચ આપવા માટે હેર બ્રશ પર હેર સ્પ્રે નાંખો અને વાળના જડથી લઇને છેડા સુધી બ્રશ કરો. આનાથી વાળ નેચરલ લાગશે અને વાળને વોલ્યુમ અને શાઇનિંગ પણ મળશે. - જો આઈ મેકઅપ કરતી વખતે મેકઅપ ફેલાઇ ગયો છે અને બધો...
ગ્રીન ટી: હા, વજન ઘટાડવામાં મદદ કરતી ગ્રીન ટી તમારા સ્કાલ્પને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા પોલિફિનોલ્સ વાળની ચમક જાળવે છે. અને જો તમારા માથામાં ખોડો હોય તો તમે ગ્રીન ટી દ્વારા તમારા વાળ પણ ધોઈ શકો છો. અખરોટ અને બદામ: ઓમેગા-3 અને પોલિફિનોલથી ભરપૂર આ નટ્સ તમારા વાળને અંદરથી પોષણ આપે છે. લીલા શાકભાજી: પાલકમાં આર્યન હોય છે અને વિટામીન એથી ભરપૂર હોય છે જે...
1. પાણીનો ભાર - પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મહિલાઓમાં પાણીનું વજન વધી જાય છે આ સમયે હોર્મોન ચેન્જ થવાને લીધે શરીરમાં પાણી વધે છે. જેમ કે બાળક એમ્નિયોટિક ફ્લૂડમાં તરતું રહે છે, જે ખૂદ એક પાણી જ હોય છે. માટે આ પાણી બાળકના શરીરમાં ફિલ્ટર થઇ જાય છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે જ આ પાણી કે જે તેના શરીરમાં વધુ માત્રામાં એકઠું થયું હતું તે તુરંત બહાર નીકળી જાય છે અને તેનું વજન ઓછું થાય...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં હ્રદયરોગ અને કેન્સરનો ખતરો સતત વધી રહ્યો છે. WHOએ પોતાના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે લોકોમાં મેદસ્વીતા તેમજ ખાંડ અને મીઠાંના વધુ પડતા સેવનને કારણે હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે
રાજ્યસભામાં અભિનેત્રી રેખાના શપથગ્રહણ દરમિયાન ટીવી કેમેરા જયા બચ્ચન પર કેન્દ્રિત કરવાની ઘટનાથી વિવાદ સર્જાયો છે અને કેટલાક સાંસદોએ તેની ફરિયાદ સભાપતિ હામીદ અંસારીને કરી છે.
ગુજરાતી વાનગી - દહીં કસ્ટર્ડ બે ટેબલસ્પૂન જેટલા ફ્રૂટને બાજુમાં રાખીને બાકીની બધી સામગ્રીને સ્મૂથ બ્લેન્ડ કરી દો.• તૈયાર થયેલી લસ્સીને એક ગ્લાસમાં રેડી દો.• બાજુમાં રાખેલા ફ્રૂટ સાથે...
નરગીસ ફખરી થાઈલેંડમાં રીલેક્સ કરી રહી છે !! 'રોકસ્ટાર' પછી નરગીસ ફખરી છેલ્લા થોડા મહિનાથી સખત્ત મહેનત કરી રહી હતી. બ્રાન્ડ લોન્ચ અને ફેશન શો સિવાય, તેણે પોતાની બીજી ફિલ્મ 'ખિલાડી 786' સાઈન...