|| सुफल मनोरथ होहुँ तुम्हारे ||
|| राम लखनु सुनि भए सुखारे ||
બાલકાંડમાં વાટિકામાંથી ફુલ લાવવા બદલ વિશ્વામિત્રજીનો આશીર્વાદ
ફળ - પ્રશ્ન ખૂબ જ ઉત્તમ, કામ જરૂર પુરૂ થશે
|| सुफल मनोरथ होहुँ तुम्हारे ||
|| राम लखनु सुनि भए सुखारे ||
બાલકાંડમાં વાટિકામાંથી ફુલ લાવવા બદલ વિશ્વામિત્રજીનો આશીર્વાદ
ફળ - પ્રશ્ન ખૂબ જ ઉત્તમ, કામ જરૂર પુરૂ થશે
|| उधरें अंत न होइ निबाहू ||
|| कालनेमि जिमि रावन राहू ||
બાલકાંડની શરૂઆતમાં સારા લોકોની સંગત કરવાની સીખ
ફળ - આ કામને છોડી જ દો, સફળતામાં શંકા છે
|| बिधि बस सुजन कुसंगत परहीं ||
|| फनि मनि सम निज गुन अनुसरहीं ||
બાલકાંડની શરૂઆતમાં ખરાબ લોકોની સંગતથી બચવાની શીખ
ફળ - ખરાબ લોકોનો સાથ છોડો... આ કામ કદાચ જ બને
|| प्रबिसि नगर कीजै सब काजा ||
|| हृदय राखि कोसलपुर राजा ||
સુંદરકાંડમાં શ્રી હનુમાનજીનો લંકા પ્રવેશનો પ્રસંગફળ
ફળ - ઈશ્વરને યાદ કરીને કામ શરૂ કરી દો. સફળતા તમારી રાહ જોઈ રહી છે.
|| मुद मंगलमय संत समाजू ||
|| जिमि जग जंगम तीरथ राजू ||
બાલકાંડમાં સંતોના સત્સંગના મહત્વનો પ્રસંગ
ફળ - મનોરથ સારુ છે. કામ શરૂ કરો, પુરૂ થશે.
|| होइ है सोई जो राम रचि राखा ||
|| कोकरि तरक बढावहिं साषा ||
બાળકાંડના હેઠળ શિવપાર્વતી સંવાદ
ફળ - કામ થવામાં શંકા છે તેને ભગવાનને ભરોસે છોડી દેવુ સારુ છે
|| बरुन कुबेर सुरेस समीरा ||
|| रन सनमुख धरि काह न धीरा ||
લંકા કાંડમાં વિધવા મંદોદરીનો વિલાપ
ફળ -ચૂપ બેસો, કામ પુરૂ નહી થાય
|| गरल सुधा रिपु करय मिताई ||
|| गोपद सिंधु अनल सितलाइ ||
હનુમાનજીનો લંકામાં પ્રવેશનો પ્રસંગ
ફળ - સસંકલ્પ ખૂબ સારો છે, કામ પુરૂ થશે.