મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 29 એપ્રિલ 2024 (09:13 IST)

GSEB SSC Result 2024- શું આજે આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

gseb 10th result 2024
GSEB 10th result 2024


GSEB 10th result 2024 - ધો.10-12નું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ ધોરણ 10  અને 12 નું પરિણામ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પુરુ થયા બાદ જ પરિણામ જાહેર થશે.  Gujarat 10th Result 2024 રજુ થવાની આશા છે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
વિદ્યાર્થીઓ  વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે

 
 
આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
 
GSEB SSC 2024 પરીક્ષા 11 માર્ચ થી 22માર્ચ 2024 સુધી પૂરી થઈ ગઈ હતી. હવે બધા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ April 2024

SSC પરિણામ 2023 ગુજરાત બોર્ડ 25 મે, 2023 ના રોજ સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવ્યું હતું. GSEB ધોરણ 10 ના પરિણામ 2023 માં એકંદર પાસ ટકાવારી 64.62% હતી.
 
ધોરણ 10નું રિઝલ્ટ જોવાની Direct Link વેબસાઈટથી કરો ચેક 
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ  www.gseb.org result પર પરિણામ જોઈ શકશે. 
સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
હવે અહીં gseb 10th result link “SSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
“રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
“સબમિટ” બટન પર ક્લિક કરો.
તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.
 
2. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ http://Gseb.org પર અરજી કરવાની રહેશે. પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે . 
 1. તમારા ફોનમાં SMS ખોલો.
2. હવે અહી તમે નીચેના ફોર્મેટમાં SMS લખો.
SSC<space>SEATNUMBER
ઉદાહરણ: SSC 123456
3. SMS ને 56263 પર મોકલો.
4. GSEB 10મા ધોરણનું પરિણામ 2024 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે