ચોઘડિયા

કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય ચોઘડિયામાં જોઇને મેળવી શકાય છે. અહીં અમે ચોઘડિયા જોવાની સગવડ ઉપલબ્ધ કરી છે.
શુભ
અમૃત
લાભ
થી સુધી રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ
6:00 AM 7:30 AM ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચર કાલ
7:30 AM 9:00 AM ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ
9:00 AM 10:30 AM લાભ શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ
10:30 AM 12:00 PM અમૃત રોગ લાભ શુભ ચર કાલ ઉદ્વેગ
12:00 PM 1:30 PM કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચર
1:30 PM 3:00 PM શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ
3:00 PM 4:30 PM રોગ લાભ શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત
4:30 PM 6:00 PM ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચર કાલ
થી સુધી રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ
6:00 PM 7:30 PM શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ
7:30 PM 9:00 PM અમૃત રોગ લાભ શુભ ચર કાલ ઉદ્વેગ
9:00 PM 10:30 PM ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ
10:30 PM 12:00 AM રોગ લાભ શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત
12:00 AM 1:30 AM કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચર
1:30 AM 3:00 AM લાભ શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ
3:00 AM 4:30 AM ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચર કાલ
4:30 AM 6:00 AM શુભ ચર કાલ ઉદ્વેગ અમૃત રોગ લાભ
વિશેષ-દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્‍તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ.

શુભ ચોઘડિયા -- શુભ (સ્‍વામી ગુરૂ), અમૃત (સ્‍વામી ચંદ્ર), લાભ (સ્‍વામી બુધ)

મધ્યમ ચોઘડિયા -- ચર (સ્‍વામી શુક્ર)

અશુભ ચોઘડિયા -- ઉદ્વેગ (સ્‍વામી સૂર્ય), કાલ (સ્‍વામી શનિ), રોગ (સ્‍વામી મંગળ)