આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

amarsinh rathod

Amit shah doesn't work bed, If criminal out of control then ancounter is requiored Nothing els
X REPORT ABUSE Date 17-08-10 (12:28 PM)

amit

અમિત શાહ જે કર્યું તે પાપ કહેવાય તેમને કૌશરબિ નુ એન્કાઉટર કરાવની નહ્તી જર્રૂર
X REPORT ABUSE Date 15-08-10 (06:20 PM)
હો આવે જેલ માથિ અમિત સાહ ને બહાર કાધઓ
X REPORT ABUSE Date 15-08-10 (02:50 PM)

dhiren t.patel

નરેન્દ્ર મોદી જેવા નેતા નિ આજે દેશ ને જરૂર છે જય હિંદ
X REPORT ABUSE Date 15-08-10 (01:53 PM)

xyz

દેશભરમાં ચકચાર જગાવનાર સોહરાબુદ્દીન બનાવટી એંકાઉંટર અને કૌશરબીની હત્યા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ, ડી.જી. વણઝારા, રાજકુમાર પેડિયન અને દિનેશકુમાર એમ. એન સહિત 12 શખ્સો જેલમાં પણ હાલ કોડવર્ડ ભાષામાં એકબીજાની સાથે વાતો કરતા હોય છે. સોહરાબુદ્દીન કેસમાં તાજના સાક્ષી બનવા ડો. નરેન્દ્ર અમીને જેલમાં જ એન.વી. ચૌહાણનુ સ્ટીંગ ઓપરેશન કર્યુ હ હતુ. સ્ટીંગ ઓપરેશનમાં એન.વી ચૌહાણ ન બોલવાનુ પણ બોલી ગયા. તેના કારણે જ અમિત શાહ જેલના સળિયા પાછળ હોવાનુ મનાઈ છે સોહરાબ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓએ એકબીજા પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે ગુનેગારો પાસેથી કબૂલાત કરાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે ખુદ સત્ય ઉઘાડુ કરવાની ફરજ પડી રહી છે. દરમિયાન એકબીજા પર વિશ્વાસ ન ડગે તે માટે પણ વણઝારા એન્ડ કંપની કોર્ડવર્ડ ભાષામાં એકબીજા સાથે વાતો કરી રહ્યા હોવાનો સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે, જેલમાં અમિત શાહ માટે 'એમએમએસ' અભય ચુડાસમા માટે 'બીબીસી' દિનેશકુમાર એમએન માટે 'ખમ્મા માડી ખમ્મા' વણઝારા માટે 'હિટલર' અને રાજકુમાર પાંડિયન માટે 'જલ્લાદ' શબ્દનો ઉપયોગ કરી કોડવર્ડ ભાષામાં એકબીજા સાથે વાતચીત કરે
X REPORT ABUSE Date 14-08-10 (03:42 PM)

xyz

બસચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી. • તોફાનોના ભોગ બનેલ લોકોને વળતર મળવુ જોઈએ - કોર્ટ • એબીવીપીના કાર્યકરોએ કુલપતિને માર્યા • ધો. 10-12માં ટોપર્સની યાદી રદ્દ વિજ્ઞાન પ્રવાહમાં સેમિસ્ટાર પદ્ધતિ • સ્મારકમાંથી ગાંઘીની વસ્તુઓ ગાયબ
X REPORT ABUSE Date 14-08-10 (03:41 PM)

xyz

મણિનગર વિસ્તારમાં આજે ભુવા વચ્ચે જ રાણીપ-ઈસનપુર રૂટની એએમટીએસ બસ ફસાઈ જતા પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે બસચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી
X REPORT ABUSE Date 14-08-10 (03:41 PM)

xyz

જેલ સત્તાવાળાઓએ નરેન્દ્ર અમીનની સુરક્ષામાં પણ વધારો કરી દીધો છે
X REPORT ABUSE Date 14-08-10 (03:40 PM)

xyz

આ દેશ્મા એક જ સારો નેતા ..a p j abdulkalam..તેમને વડાપ્રધાન બનાવી devanaa છે
X REPORT ABUSE Date 14-08-10 (03:39 PM)

vivek surati

આ દેશ્મા એક જ સારો નેતા ..a p j abdulkalam..તેમને વડાપ્રધાન બનાવી devanaa છે.
X REPORT ABUSE Date 14-08-10 (12:33 PM)

anjum surati

સજા તો મળવી જ જોઈએ ..પછી એ મંત્રી હોય કે સામાન્ય માનવી...પોલીસ વાલા ઓને જરૂર સજા મળવી જોઈએ.બહુ દાદાગિરી વધી ગઈ છે..હરામ નુ ખાએ ખાએ ને મોટું પેટ વધારે છે.પોલીસ વાલા ઓને સજા મળે તોજ કોઈને માર્તા પહેલા વિચાર કરે.
X REPORT ABUSE Date 14-08-10 (12:07 PM)

hindustani

કોણ કહે છે. કે નરેન્દ્ર મોદી કુવરા છે ? બ્રાહ્મણ વાડા સિધ્પુર નિ બાજુ મા એક ગામ છે તયા જઈ ને પતો lagovo કે બ્રાહ્મણ વાડા સ્કૂલ મા અમુક વર્ષ phela તેમના wife ticher હતા કે નહિ અને નરેન્દ્ર મોદી એ તેમને સતા નિ lalach મા તેમને shodi mukya હતા 100% પક્કિ વાત પતો lagovo
X REPORT ABUSE Date 14-08-10 (08:14 AM)

hindustani

કોણ કહે છે. કે નરેન્દ્ર મોદી કુવરા છે ? બ્રાહ્મણ વાડા સિધ્પુર નિ બાજુ મા એક ગામ છે તયા જઈ ને પતો lagovo કે બ્રાહ્મણ વાડા સ્કૂલ મા અમુક વર્ષ phela તેમના wife ticher હતા કે નહિ અને નરેન્દ્ર મોદી એ તેમને સતા નિ lalach મા તેમને shodi mukya હતા 100% પક્કિ વાત પતો lagovo
X REPORT ABUSE Date 14-08-10 (08:14 AM)

hindustani

કોણ કહે છે. કે નરેન્દ્ર મોદી કુવરા છે ? બ્રાહ્મણ વાડા સિધ્પુર નિ બાજુ મા એક ગામ છે તયા જઈ ને પતો lagovo કે બ્રાહ્મણ વાડા સ્કૂલ મા અમુક વર્ષ phela તેમના wife ticher હતા કે નહિ અને નરેન્દ્ર મોદી એ તેમને સતા નિ lalach મા તેમને shodi mukya હતા 100% પક્કિ વાત પતો lagovo
X REPORT ABUSE Date 14-08-10 (08:14 AM)

hindustani

કોણ કહે છે. કે નરેન્દ્ર મોદી કુવરા છે ? બ્રાહ્મણ વાડા સિધ્પુર નિ બાજુ મા એક ગામ છે તયા જઈ ને પતો lagovo કે બ્રાહ્મણ વાડા સ્કૂલ મા અમુક વર્ષ phela તેમના wife ticher હતા કે નહિ અને નરેન્દ્ર મોદી એ તેમને સતા નિ lalach મા તેમને shodi mukya હતા 100% પક્કિ વાત પતો lagovo
X REPORT ABUSE Date 14-08-10 (08:13 AM)

kapinjal mehta

શું કોંગ્રેશ ને નરેદ્ર ભાઈ થિ ડર લગે છે. સોનિયા મેમ નિ તમન્ના છે કે હુ નહિ પણ મારો પુત્ર ભરત નો વડાપ્રધાન બને.પણ રાહુલ ગાંધી કુવરા છે અને નરેદ્ર ભાઈ પણ કુવરા છે રાહુલ ગાંધી ના નસીબ મા વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર ભાઈ વચે ના પડે માટે બ્લેક મેલીગ કરવા માટે નો અબધો ખેલ છે.
X REPORT ABUSE Date 13-08-10 (09:52 PM)

kishor patel

congress sarkare je pramane 2002 ma samagra gujarat ma komi hinsa bhadakavi hati tej rite farithi congress na shri siddharth patel gujarat ma farithi komi hullado karavava medane padya che. gujarat ma jo komi hinsa koi karavatu hoi to te matra ne matra congress che. siddharth patel farithi 2002 jevi komi hinsa karavava mate medane padya che. parantu tene khabar nathi ke gujarati ma kahevat che ke " khado khode tej khada ma pade ". siddharth patel aataatla election na har na chabakha padya che te oocha che to haju vadhare khava nikalya cho, ke pachi bhrastachar ni aavak bandh thai gai che etle aatla dhuva puva thao cho.
X REPORT ABUSE Date 13-08-10 (06:39 PM)

shaileshkumar

je deshma maykangli,swarthi,isharu,lalchi praja raheti ho te deshma sajjan rajkarani apane kai rit male.
X REPORT ABUSE Date 13-08-10 (05:44 PM)

vivek surati

shaileshkumar બહુ સારું લખ્યું છે તમે..હુ હમણા 2 વરસ લંડન રહીને આવ્યો છું.ત્યાંની પોલીસ બહુ જ સારી છે.કોઇ લાંચ નહિ..ત્યાંની પ્રજા પોલીસ ને નૌકર સમજે છે અને sachi વાત છે.પોલીસ ને પગાર આપણા ટેક્સ ના પૈસા માથિ મળે છે એટલે આપણી નૌકર જ કેહવાય..તેથી પોલીસ ને નૌકર જેવી જ રાખવાની હોય..અહિયા તો ભાઈ પૈસા ખવ ખવ છે..પોલીસ ને સઅજા મળવી જોઇએ.તોજ સમજ પડે.
X REPORT ABUSE Date 14-08-10 (12:31 PM)

Anjooman

કોન્ગ્રેસ્સ ને જાકારો આપીએ અને રાષ્ટ્રવાડી માનનીય નરેદ્ર મોદી સાહેબ ની મદદે આવીએ, સી બી આઈ એટલે કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન તે સમજી લઈએ ને દેશ ને બચાવીએ. ભારત માતા કી જય
X REPORT ABUSE Date 13-08-10 (05:23 PM)