આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

bhaskar

jaisi jiski soch
X REPORT ABUSE Date 17-07-13 (02:17 PM)

Ashvinbhai Patel

શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અત્યરે મુખ્ય મંત્રી છે તેવોને અમો વડાપ્રધાનશ્રી જોવા માંગીએ છીએ તેવી પ્રભુ પાસે અમારી દિલથી પ્રાથના છે
X REPORT ABUSE Date 16-11-12 (08:51 AM)

Amit Hinsu

modi etle gujrat ane gujrat etle modi
X REPORT ABUSE Date 15-02-12 (11:02 AM)

AMIT

શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અત્યરે મુખ્ય મંત્રી છે તેવોને અમો વડાપ્રધાનશ્રી જોવા માંગીએ છીએ તેવી પ્રભુ પાસે અમારી દિલથી પ્રાથના છે
X REPORT ABUSE Date 28-10-10 (12:10 PM)

AMIT

શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અત્યરે મુખ્ય મંત્રી છે તેને અમો વડાપ્રધાન જોવા માંગીએ છીએ જે પ્રભુ અમારા દિલની પ્રાથના છે
X REPORT ABUSE Date 28-10-10 (12:07 PM)

ashok chandpara

મોદી અટલે મોદી
X REPORT ABUSE Date 13-03-10 (11:45 AM)

JAYENDRASINH ZALA

polition ka kuch kaha nahi ja sakta samje bhai?
X REPORT ABUSE Date 24-02-10 (05:46 PM)

Viral Tanti

હુ શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ખૂબ ખૂબ ધ્ન્યવાદ દેવા માગુ છું કારણ કે તેમને આપણા ગુજરાત ને ખૂબ જ સારી રીતે વિકાસ કરીને ગુજરાતને યોગ્ય દિશા સુચવી છે.અને નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતને દેશ નુ વિકાસિત અને વિકાસસિલ રાજ્ય બનવવા માટે ખૂબજ મહેનત કરી રહયા છે
X REPORT ABUSE Date 06-11-09 (02:59 PM)

Dinesh (Kuwait)

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીએ ઉપરોક્ત બાબતે કોઇ ચિંતા કરવાની જરુર નથી. કોગ્રેસની આવી નાપાક હરકતોને આખું ગુજરાત જાણે છે. ખરેખર તો આશ્ચ્રર્યની વાત તો એ છે કે જો કોગ્રેસ દેશને સુરક્ષિત રાખવા માગતુ હોય તો આતકવાદ વિરોધી કડક કાનૂનનો અમલ શા માટે નથી કરતુ??? દેશ જ્યારથી આજાદ થયો ત્યારથી અત્યાર સુધી અલ્પસંખ્યકોને રાસ્ટ્ર પ્રત્યેની ભાવના જોડાએલી હતી એ વાતને 50 થી 60 વરસ થઇ ગયા જે રાસ્ટ્ર ના રાસ્ટ્રગીતને ગાવામા કોઇ મુશ્કેલી ન હતી, હવે અલ્પસંખ્યકો ધ્વરા રાસ્ટ્ર ગીત ગાવા ઉપર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે, જે આપણા ભારત -રાસ્ટ્ર માટે કેટલો યોગ્ય છે??? જેનો જવાબ રાસ્ટ્રની તમામ પ્રજાએ કોગ્રેસની કેંદ્ર સરકાર પાસે માગવો જોઈએ, ખરેખર અલ્પસંખ્યકોએ રાસ્ટ્રહીતમા જ રહેવુ જોઈએ જે જેમની ફરજ બને છે. નહી કે ફ્તવા બહાર પાડવા??? જો આ માટે કોગ્રેસની કેંદ્ર સરકાર કોઇ પગલા નહી ભરે તો તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટમા રીટ પણ દાખલ કરવી જોઈએ. કોગ્રેસના વડાઓ બાહરી દેશોમા મોટી મોટી વાતો કરવાને બદલે પોતાના જ દેશમા આતરિક પરિસ્થિતિને ધ્યાન મા લેવાની જરુર છે જે રાસ્ટ્ર હીતમા હશે.
X REPORT ABUSE Date 06-11-09 (01:47 PM)

B G Soni

કોંગ્રેસ એની ગંદિ મનસિક્તા અને મનનિય શ્રી નરેંદ્ર્ભઇ મોદી પ્રત્યે ની કિન્નખોરી મનથી સત્વરે બહાર આવે એ એના પોતાના હિત મા છે.
X REPORT ABUSE Date 06-11-09 (11:10 AM)

MUKULCHANDRA SHAH

no. i feel personaly it never happnes. This is nothing but a story to trap the minester of Gujarat who is doing well for Gujarat state. I further says he is only one in his own family and the fund he received is enough. The rest of man wish to get this post so that they can get somthing from people for doing the work.
X REPORT ABUSE Date 06-11-09 (11:09 AM)

jatin

this is impossible modi sir cant do that.
X REPORT ABUSE Date 06-11-09 (11:03 AM)

hitesh patel

શ્રી નરેન્દ્રભાઈ મોદી પર લગાડવામાં આવેલો આરોપ તદ્દન ગેરવ્યાજબી છે કોગ્રેસે ભાજ્પ ઉપર ખોટા પ્રહારો બંધ કરી દેશના હિતમા પ્રજાના રક્ષણ માટે સાચો રસ્તો પક્ડવાને બદલે પ્રજાને બે ભાગમા વહેચવાની કામગિરિ કરી રહેલી કોગ્રેસ સરકાર આવા ફતવાઓ બહાર પાડાવિને શું કરવા માગે છે? કોગ્રેસ ભાન ભૂલીને કામ કરી રહી હોય તેવું લાગે છે જયા સાચીન દિશામા પ્રજા જિવન જીવવા માગે છે તાયા ખોટા ખોટા આરોપો લગાવવમાથી ઉચુ નથી. કોગ્રેસ જરુર દેશને મુશ્કેલીમા મૂકી દેશે સો ટકાની વાત છે.
X REPORT ABUSE Date 06-11-09 (10:39 AM)

pankaj shah

ના, શ્રી મોદીજિ ખુબજ સારા વ્યક્તિ છે, હુ એમને વદા પ્રધાન જો વા માગું છું
X REPORT ABUSE Date 06-11-09 (10:15 AM)

mahendra

no nevar
X REPORT ABUSE Date 06-11-09 (10:10 AM)

Ram

right now i am in canada. but i love narendra modi. he is a no. 1 minister in gujarat. i heart he change all gujarat. i have here four years. but this month i have to plan come in india. but if posible i have to meet with him. thanks Regards, Ram
X REPORT ABUSE Date 06-11-09 (10:02 AM)

rajesh patel

મોદી સાહેબ is best c.m. in india
X REPORT ABUSE Date 06-11-09 (09:50 AM)

Dhanendra

Noway
X REPORT ABUSE Date 06-11-09 (08:35 AM)

raj

નો મોદી શહબ ઇસ best
X REPORT ABUSE Date 06-11-09 (05:35 AM)