મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : ગુરુવાર, 11 મે 2017 (17:20 IST)

આ રાશિઓની છોકરીઓ નથી હોતી પરફેક્ટ ગર્લફ્રેંડ

આ રાશિઓની છોકરીઓ નહી હોય છે પરફેક્ટ ગર્લફ્રેંડ
છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવા માટે ઘણા તરીકા અજમાવે છે. આ જ નહી. કેટલાક છોકરા તો રાશિઓના ચક્કરમાં પડ પડી જાય છે. તે વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. કે કઈ રાશિની છોકરી તેમના માટે પરફેક્ટ હશે. તમને જણાવી નાખીએ કે દરેક માણસનો વ્યવહાર અને પ્રેમ કરવાનો તરીકો ખૂબ હદ સુધી તેમની રાશિ પર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવીશકે  કઈ રાશિની છોકરીઓ સારી ગર્લફ્રેંડ નહી હોય. 
1. મેષ 
આ  રાશિની છોકરીઓ વધારે લાંબા સમય સુધી એક પાર્ટનર સાથે નહી રહેતી. આ જ નહી, તેને બીજાની ફીલિંગની કોઈ કદ્ર નહી હોત, તેથી આ રાશિની છોકરીઓથી દૂરી બનાવી રાખવી. 
 
2. કન્યા
કન્યા રાશિની છોકરીઓ જીદ્દી અને અકડૂ હોય છે. પણ એ બહુ કેયરિંગ પણ હોય છે. એ ખૂબ મૂડી હોય છે. તેમના બદલતા મૂડની સાથે એડજસ્ટ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. તેથી તેમની સાથે રિલેશન રાખવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. 
 
3. કુંભ 
આ રાશિની છોકરીઓ તેમના પાર્ટનરની આગળ અજીબ ડિમાંડ રાખે છે. જેને પૂરો કરવું સરળ નહી. તેમની હરકત ખૂબ બચકાની હોય છે. પણ આ તેમના પાર્ટનરને જી -જાનથી પ્રેમ કરે છે.