કર્ક - આર્થિક પક્ષ

કર્ક રાશીની વ્‍યક્તિને ઘન પતિ કે પત્‍ની દ્વારા મળવાની શક્યતા રહે છે. પરંતુ તેમાં કોર્ટની કાર્યવાહી કરવી પડે છે. તેમણે પ્રવાસ વધારે કરવો પડે છે. અને એક લાંબા પ્રવાસ બાદ પોતાના વ્યવસાય અને ધનનું નુકશાન થાય છે. તેમને ૧૪, ૨૬ અને ૩૦ વર્ષની ઉમરમાં નુકશાન થઇ શકે છે. તેઓ અંતર્મૃખી હોય છે. તે પોતાના વિચાર અને ઘનને જાહેર કરતા નથી. તેમનું મુખ્‍ય લક્ષણ ઘનને મુશ્કેલીના સમય માટે બચાવવાનું છે. રૂપીયાની લેવડ-દેવડ તેમના માટે નુકશાન કારક છે.

દૈનિક જન્માક્ષર

ગાંધીનગર જિલ્લાનાં ચાર સ્થળોએ કોલેરા ફાટી નીકળતા આરોગ્ય ...

ગાંધીનગર જિલ્લાનાં ચાર સ્થળોએ કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું
જિલ્લાના ચાર સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે.જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે દહેગામના ...

રાજકોટ અગ્નિકાંડઃકેબિનેટ મંત્રી ભાનુબેન રડી પડ્યાંઃ કહ્યું. ...

રાજકોટ અગ્નિકાંડઃકેબિનેટ મંત્રી ભાનુબેન રડી પડ્યાંઃ કહ્યું. મારું નામ ખૂલશે તો જાહેર જીવન છોડી દઈશ
ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોના મોત થયાં છે. આ ઘટનામાં રાજકોટ ભાજપના નેતાઓ નહીં ...

દિવાળી વેકેશનમાં એક સપ્તાહનો કાપ મુકી ઉનાળુ વેકેશન વધારવા ...

દિવાળી વેકેશનમાં એક સપ્તાહનો કાપ મુકી ઉનાળુ વેકેશન વધારવા માંગઃ CMને રજૂઆત
ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયાં છે. રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી ...

વડોદરા એક્સપ્રેસ વે પર એક કલાકમાં બે અકસ્માતઃ બે બાળકોએ ...

વડોદરા એક્સપ્રેસ વે પર એક કલાકમાં બે અકસ્માતઃ બે બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફના રસ્તા પર અજાણ્યા વાહને ...

ગુજરાતમાં કઈ તારીખ સુધી પહોચશે ચોમાસુ ?

ગુજરાતમાં કઈ તારીખ  સુધી પહોચશે ચોમાસુ ?
ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું ...

2 જૂનનું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશીનું બદલાશે ...

2 જૂનનું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશીનું બદલાશે જીવન
આજે તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રવૃત્તિ વધશે. તમને કોઈ ...

1 જૂનનું રાશિફળ - આજનો દિવસ આ ૩ રાશિના જાતકો માટે ખુશ ખબર ...

1 જૂનનું રાશિફળ - આજનો દિવસ આ ૩ રાશિના જાતકો માટે ખુશ ખબર લઈને આવશે
આજનો દિવસ તમારા માટે ખુશીઓની વસંત લઈને આવ્યો છે. પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું ...

અપરા એકાદશી વ્રતકથા - ધન આપનારી એકાદશી

અપરા એકાદશી વ્રતકથા - ધન આપનારી એકાદશી
અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે પૌરાણિક માન્યતાઓ મુજબ જયેષ્ઠ ...

Monthly Horoscope June 2024: જૂન મહિનામાં આ રાશિઓનું ...

Monthly Horoscope June 2024: જૂન મહિનામાં આ રાશિઓનું માન-સન્માન વધશે, વાંચો કેવો રહેશે જૂન મહિનો તમારે માટે
Monthly Horoscope May 2024: જૂન મહિનો શરૂ થવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં ઘણા ...

31 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ પૈસાની લેવડ-દેવડમાં ...

31 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ પૈસાની લેવડ-દેવડમાં સાવધાન રહેવું
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...