ધન - મિત્રતા

"ધન રાશિની વ્‍યક્તિ અગ્નિ તત્વની છે. તેઓ રોમાંટિક અને નાટકિય પ્રકૃતિના હોય છે. તેમને લગ્ની આવશ્યક્તા ફક્ત શૌખથી હોય છે. તેઓને ફક્ત હા સાંભળવી પસંદ છે. તેઓ મહાન પ્રેમી બનવા ઇચ્‍છે છે. તેમને વિલાસી લોકો પસંદ નથી. તેમને આદર્શો દ્વારા મેળવેલી સફળતા પ્રિય છે. તેમનું લક્ષ બહું ઊચું હોય છે. પોતાના કામમાં સતત પ્રયત્‍નશીલ રહે છે. યુવાનો માટે રોમાંસ માત્ર મનોરંજન અને પ્રેમ એક સંબંધ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ પોતાની ઉમરના પ્રમાણમાં વધારે અનુભવી હોય છે. તેઓ પ્રેમમાં ક્યારેક ભાવુક અને ક્યારેક કઠોર પણ થઇ જાય છે. તેઓ પોતાના પ્રશંસકો પ્રત્‍યે વફાદાર રહે છે. તેઓ અત્‍યંત લોકપ્રિય હોય છે. તેનો લાભ લઇ તેઓ એક સાથે એકથી વધારે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેમને એકાંત પ્રેમ ગમે છે. પ્રેમ વગર તેમને જીવન શૂન્‍ય લાગે છે. તેમને કોઇ વગર પોતાનું જીવન નિષ્‍ફળ લાગે છે. આ રાશિ સપનાને સાકાર કરે છે. તેમને પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ પોતાના વ્‍યવહાર દ્વારા તેના પર વિજય મેળવે છે. ચંચળ સ્‍વભાવની વ્‍યક્તિઓ તેમના તરફ આકર્ષાય છે. તેમનો વ્‍યવહાર મૈત્રી તથા આકર્ષક હોય છે. વિજાતીય વ્‍યક્તિ આ રાશિ પર વિશ્વાસ રાખે છે. સ્‍વયંને પણ એક વિશ્વાસુ સાથીની જરૂરીયાત હંમેશા રહે છે. વિજાતીય સંબંધ - મેષ રાશિની વ્‍યક્તિ ધન રાશિને શારીરિક રૂપથી ઉત્તેજીત કરે છે અને બંને વચ્‍ચે લગ્‍ન પણ થઇ શકે છે. તેઓ મિથુન રાશિ સાથે લગ્‍ન કરી શકે છે. કુંભ સાથે મિત્રતા રહે છે. મેષ પ્રત્યે પણ આકર્ષણ હોય છે."

દૈનિક જન્માક્ષર

ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલઃ પોલીસે ...

ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલઃ પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
ગુજરાત સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરી ...

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક કારમાં ...

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું
દેશમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તે ...

જામનગરમાં મોદી સ્કૂલમાં આગ લાગી, બાળકોને સુરક્ષિત રીતે બહાર ...

જામનગરમાં મોદી સ્કૂલમાં આગ લાગી, બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવાયા
શહેરમાં મોદી સ્કૂલમાં આજે સવારે શિક્ષણ કાર્યરત હતું તે દરમિયાન પ્રિમાઇસીસમાં આવેલી ...

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અંકલેશ્વર અને ...

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અંકલેશ્વર અને બાબરામાં સવા બે ઇંચ ખાબક્યો
રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ દસ્તક દઇ દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને ...

ગુજરાતમાં સ્કૂલ વાહનચાલકોની હડતાળ, અનેક જગ્યાએ વાલીઓના ...

ગુજરાતમાં સ્કૂલ વાહનચાલકોની હડતાળ, અનેક જગ્યાએ વાલીઓના વાહનોથી ટ્રાફિકજામ
સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં ...

Bada Mangal 2024: આજે જ્યેષ્ઠ માસનો છેલ્લો મોટો મંગળ, ...

Bada Mangal 2024: આજે જ્યેષ્ઠ માસનો છેલ્લો મોટો મંગળ, હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂર્ણ
Bada Mangal 2024: જ્યેષ્ઠ બડા મંગલના દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ...

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશીના જાતકો પર વિષ્ણુ ભગવાનની ...

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશીના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Nirjala Ekadashi 2024: નિર્જલા એકાદશી પર બની રહ્યા છે 3 શુભ ...

Nirjala Ekadashi 2024: નિર્જલા એકાદશી પર બની રહ્યા છે 3 શુભ યોગ, ભૂલથી પણ ન કરશો આ ભૂલ
જેઠ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. 18 જૂનના રોજ 2024ના ...

Bakri Eid Wishes બકરી ઈદ મુબારક

Bakri Eid Wishes બકરી ઈદ મુબારક
બકરી ઈદ મુબારક Bakri Eid ઈદ ઉલ અઝા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન ...

Nirjala Ekadashi 2024: 24 એકાદશીનું ફળ આપે છે નિર્જલા ...

Nirjala Ekadashi 2024: 24  એકાદશીનું ફળ આપે છે નિર્જલા એકાદશી,  વ્રત કરતા પહેલા જાણી લો આ નિયમો
Nirjala Ekadashi Vrat Niyam: નિર્જલા એકાદશીને વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. આ ...