Select Date

આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા....વધુ વાંચો

વૃષભ
આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. આ અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં....વધુ વાંચો

મિથુન
આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય....વધુ વાંચો

કર્ક
અઠવાડિયાના શરૂઆતમાં તમને વિતીય ખેંચતાણ અને બજટથી વધારે ખર્ચની તૈયારી રાખવી પડશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ....વધુ વાંચો

સિંહ
અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ....વધુ વાંચો

કન્યા
આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું....વધુ વાંચો

તુલા
નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ....વધુ વાંચો

વૃશ્ચિક
આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો....વધુ વાંચો

ધન
આ અઠ્વાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે. કયાંક બહાર જવાનો યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારું સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તીવ્ર થશે. અઠવાડિયાના....વધુ વાંચો

મકર
તમારું મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ....વધુ વાંચો

કુંભ
આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગન સંબંધી પ્રશન તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ....વધુ વાંચો

મીન
તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં....વધુ વાંચો

ગુજરાતમાં ગરમીથી 15 લોકોના મોત, તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું

ગુજરાતમાં ગરમીથી 15 લોકોના મોત, તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગે હવે 5 દિવસ સુધી રેડ અલર્ટ જાહેર કર્યુ છે . અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 45.9 ...

રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ રિક્ષામાં બેસી ઝેરી દવા ...

રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ રિક્ષામાં બેસી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
ગુજરાતમાં સામુહિક આપઘાતના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજકોટ શહેરના ભગવતીપરા ...

ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી
ખેડાના હરિયાળા ગામ પાસે એક વેર હાઉસના ગોડાઉનમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી છે. ...

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન ...

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા
લોકસભાની ચૂંટણી બાદ IFFCO અને NAFEDની ચૂંટણી યોજાઈ હતી. IFFCOમાં ચેરમેન તરીકે ભાજપના ...

New Rules For Driving License - ગુજરાતના વાહનચાલકો માટે ...

New Rules For Driving License - ગુજરાતના વાહનચાલકો માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે
ગુજરાતમાં કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ...

24 મેના રોજ સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો મેષથી ...

24 મેના રોજ સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો મેષથી મીન સુધીની સ્થિતિ
- વૈવાહિક સુખમાં વધારો થશે. ધાર્મિક કાર્યો અને મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધશે. વધુ દોડધામ ...

Vastu Tips: ઘરની 4 દિશાઓમાં કરી લો આ પરિવર્તન, દરેક ...

Vastu Tips: ઘરની 4 દિશાઓમાં કરી લો આ પરિવર્તન, દરેક પરેશાનીથી મળશે છુટકારો
Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ કાયમ રહે પણ ...

Vaishakh Purnima 2024 Upay: વૈશાખ પૂર્ણિમાના દિવસે કરી લો આ ...

Vaishakh Purnima 2024 Upay: વૈશાખ પૂર્ણિમાના દિવસે કરી લો આ સહેલો ઉપાય,  ઘરમાં સદા રહેશે મા લક્ષ્મીની કૃપા
Vaishakh Purnima 2024: 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમા છે. જો તમે તમારા જીવનમાં પૈસા સહિત ...

23 મેનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

23 મેનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ...

Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે આ શુભ ...

Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે આ શુભ મુહૂર્તમાં કરશો સ્નાન-દાન, તો પિતૃઓના મળશે આશીર્વાદ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવું ખૂબ જ પુણ્યકારી ...