રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય

રવિવાર, 10 જૂન 2018 (00:39 IST)

Widgets Magazine

રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું. 
* આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું. 
* લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું. 
* ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું.  
* ગોળનો સેવન કરવું. 
* લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું. 
* સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી. 
* શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

લંકાને સળગાવીને શા માટે પછતાવ્યા હનુમાનજી?

મહર્ષિ વાલ્મીકિ દ્બારા લિખિત રામાયણમાં ઉલ્લેખ મળે છે 'હનુમાનજીને જ્યારે રાવણની લંકા ...

news

તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક ફાયદા, જાણો તેને પહેરવાના નિયમ

લોકો તેમના ગ્રહની શાંતિ અને દોષને દૂર કરવા માટે જુદા-જુદા ધાતુંની વીટી પહેરે છે. બધા ગ્રહ ...

news

સેક્સ કરવાના પ્રાચીન નિયમ, પાલન કરવાથી મળશે અનેક ફાયદા

પ્રાચીન નિયમો મુજબ સમાગમથી વંશવૃદ્ધિ, મૈત્રીલાભ, સાહચર્ય સુખ, માનસિક પરિપક્વતા, દીર્ધાયુ, ...

news

શિવપુરાણની કથા કહેતા અને સાંભળતા પહેલા રહેવું સાવધાન, પુણ્ય નાશ કરે છે આ ભૂલોં

ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની ...

Widgets Magazine