સંબંધિત સમાચાર
- શું તમારી આજની રાશિ રવિવારે શુભ બનાવશે? જાણો તમારુ આજનું રાશિફળ- 20/05/2018
- એક વાટકી દહીં સફળતા જ નહી માતા લક્ષ્મીને પણ કરે છે પ્રસન્ન ઘરમાં બરસે છે પૈસા
- દૂધના આ બે 2 ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, દૂર થશે ગરીબી
- પ્રદોષ વ્રત - ગાડી-બંગલાનું સ્વપ્ન પુરૂ કરશે રવિવાર
- મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી નહી રહે
માતા લક્ષ્મીની કૃપા માટે રવિવારે સાંજે કરો આ કામ
જ્યારે માતા લક્ષ્મી કોઈથી રિસાઈ જાય છે તો તેને મનાવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અશક્ય નથી. જો માતા લક્ષ્મી ઘરમાંથી નીકળી ગયા હોય તો સમજવું કે ત્યાં ગરીબી ત્યાં રહેશે. ભંડોળનો સતત અભાવ હશે તમે પૈસાના અભાવથી પણ પરેશાન થઈ શકો છો.
જો તમે માતા લક્ષ્મીને મનાવવા માંગો છો, અથવા અઢળક સંપત્તિની ઇચ્છા રાખો છો, તો આ નિયમ કાળજીપૂર્વક વાંચો, માતા લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે અને તમારી બધી નાણાં સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે. તો ચાલો જોઈએ ઉકેલ શું છે
જો તમારા પર માતા લક્ષ્મીની કૃપા ઓછી હોય, તો તમારે આ ઉપાય આવશ્યક છે. પ્રથમ રવિવારે, સાંજે એક અભિમંત્રિત કે પ્રિય મોતી શંખમાં, ચાંદીનાં સિક્કા મૂકી શંખને ને પાણીથી ભરીને રાખો આગલા દિવસે એટલે કે-સોમવારે વહેલી સવારે ઉઠતા પાણી પી લો. આ ઉપાયથી તમને ચન્દ્રદેવની અનૂકૂળતા સાથે માતાના આશીર્વાદો મેળવશો. જે લોકોનું જન્મ કુંડળીમાં ચન્દ્ર પ્રતિકૂળ હોય, તેઓ આ ઉપાયથી લાભ મેળવી શકે છે.