ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 27 નવેમ્બર 2016 (10:57 IST)

સાપ્તાહિક રાશિફળ - 27 નવંબરથી 3 દિસંબર સુધી 2016

મેષ- આ અઠવાડિયા બુધ, ધનુ રાશિ અને શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ગ્રહોની આ સ્થિતિ તમને શુભ ફળ આપાશે. આવું નહી લાગે છે કે અઠવાડિયાની શરૂઆતમાં એક દિવસ સારું ગુજરશે. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશે. ધર્મ સંબંધિત કાર્ય માટે યાત્રા પર જવાની શકયતા પણ છે. અઠવાડિયાના મધ્ય ભાગમાં મુશ્કેલીનો અનુભવ થશે. 
વૃષભ- આ અઠવાડિયા બુદ્દિનો કારક ગ્રહ બુધ ધનુ રાશિમાં અને શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અઠવાડિયાનો પૂર્વાર્ધ ધંધા કે નોકરીમાં ઉધારી , આર્થિક કાર્ય અને ફ્રીલાંસિંગ કાર્યથી નિયમિત આવકથી વધારે આવક કરવા માટે શુભ છે. તમારા હાથમાં રોકડ રકમ રહેવાથી નવા સામાન , કપડા , ઝવેરાતની ખરીદની શકયતા પણ છે. જે શત્રુ તમારા અહિત કરવા ઈચ્છે છે તે પણ આ સમયે કઈક બગાડી ન શકે. અત્યારે સરકારી કાર્યલય રોકાયેલા કામ અત્યારે આ રીતની શકયતા ઓછી જોવાઈ રહી છે.જે સરકારી નોકરીમાં તેને પણ થોડું સંઘર્ષ કરવું પડી શકે છે. 
 
મિથુન - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે શુભ ફળદાયી રહેશે. ત્યારબાદ બુધ ગ્રહ રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારા વૈવાહુક જીવન માટે અશુભ રહેશે. અઠવાડિયાનો પૂર્વાર્ધ તમને નોકરી ધંધા અને વિતીય રૂપથી શુભ ફળદાયી બન્યું રહેશે. તમાર રોકાયેલા પૈસ આવી શકે છે. તમે નકારાત્મકતાને મૂકી તમારા કાર્ય સારી રીતે કરી શકો છો. 

 
કર્ક- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને ધનુ રાશિમાં એટલે કે તમારી રાશિથી છ્ટમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે . જે તમને નોકરીમાં પ્રગતિ કરાવશે. જીવનસાથીના સાથે સંબંધ ધ્યાન રાખવાની સલાહ ગણેશજી તમને આપી રહ્યા છે. આ અઠ્વાડિયા પાચન સંબંધી. તકલીફ થઈ શકે છે અને સંતાનને લઈને ચિંતા પણ તમને બેચેન રાખશે. પરિવારના સાથે વૈચારિક મતભેદની ઘટના પણ થઈ શકે છે. નોકરીયાત લોકોને ઑફિસના કામથી વિદેશ જવાના ઑફર મળશે અને નોકરીમાં સ્થાંનારણ થશે. આ ઑફર તમારા માતે શુભ અને લાભદાયક સિદ્ધ થશે. 
 
 
સિંહ - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ શુક્ર નોકરી અને કાર્યક્ષેત્રમાં શુભ ફળ આપશે. બુધ રાશિ બદલીને ધનુ રાશિ એટલે કે તમારી રાશિથી પંચમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આથી બુધ અને ગુરૂનો પરિવર્તન આવતા સમયેમાં વિદ્યાર્થી મિત્રિ માટે ખૂબ શુભ ફળ આપશે. તમારી અભ્યાસમાં રૂચિ વધશે. અઠવાડિયાની શરૂઆતી એક દિવસ મિત્ર કે પ્રિય માણસ સાથે કયાં ફરવા માટે ઉત્તમ છે. કોઈ નવી નોકરીની શરૂઆત થશે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં એકાગ્રતા રહેશે. અઠવાડિયાના આખરે દિવસ મોજ-મસ્તી સંબંધિત ગતિવિધિમાં ધન ખર્ચ કરશે. 

કન્યા- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને ધનુ રાશિમાં ભ્રમણ કરશે. તમારી રાશિથી ચોથા ભાવમાં બુધ તમને 
જમીન-મકાબ વાહન સંબંધી શુભ ફળ આપશે. શુક્ર રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.તમારી રાશિથી પંચમ ભાવમાં શુક્ર શુભ ફલ આપશે. આથી આ અઠવાડિયા બુધ ગુરૂનો પરિવર્તન જ્ઞાનમાં વૃદ્ધિઅ કરાવશે અને વિદ્યાર્થીઓને ખૂબ સારી સ્મરણશક્તિ અને સમજશક્તિ પ્રદાન કરશે. અત્યારે કોઈ પરીક્ષા આપી હોય તો તેના પરિણામ સારું આવશે. નવા સંબંધોની શરૂઆત માટે શુભ યોગ છે. 

 
તુલા- આ અઠવાડિયા બુધ  ધનુ એટલે કે તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમને નોકરીમાં આંશિક તકલીફદાયક સમય લાવી શકે છે. વ્યવસાતયિક ક્ષેત્રમાં નવા ઉદ્યમ શરૂ કરવાથી પણ નુકશાનની શકયતા રહેશે. જમીન મકાન , વાહન અને પ્રાપર્ટીના બાબતોનો સમાધાન થશે. આ સમય અપરિણીત માણસની યોગ્ય જીવનસાથીની શોધ પૂરી થશે. પ્રેમ સંબંધ હોય તો લગ્ન માટે પરિજનની સહમતિ મળશે. પતિ-પત્નીના સંબંધમાં મધુરતા આવશે અને આકર્ષણ વધશે. ભાઈ-બેનથી લાભ થશે. 
 
વૃશ્ચિક- આ અઠ્વાડિયા બુધ રાશિ બદલીને ધનુ રાશિમાં ભ્રમણ કરશે.જે તમને વાણીથી લાભ અપાવશે. અને પારિવારિક સંબંધમાં ખૂબ સારી આત્મીયતા અને સૌહાર્દ જગાડશે. પરિવારથી કોઈ ન કોઈ લાભની પણ અપેક્ષા રાખી શકો છો. શુક્ર રાશિ બદલીને મકર એટલે કે તમારી રશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા વૈવાહિક જીવનમાં પ્રેમની વૃદ્ધિ કરાવશે. નાના ભાઈ-બેન માતે ઘણા શુભ યોગ બનશે કે તમારી સક્રિયતા અને મદદના કારણે તેમના કોઈ મહત્વપૂર્ણ કામ કે મોટા કામ સરળતાથી પૂરા થઈ જશે. ધંધામાં ભાગીદાર સાથે સંબંધ પણ સુધરશે. વર્તમાન સમયમાં કોઈ નવા ધંધા કે નોકરીની શરૂઆત થશે. 
 
ધનુ- આ આ અઠ્વાડિયા બુધ રાશિ બદલીને ધનુ  એટલે કે તમારી રાશિમાં જ પ્રવેશ કરી રહ્યા છે. તેમના પ્રભાવથી તમે વૈચારિક રૂપથી ઉથલ-પાથલમાં રહેશે. સાથે જ એક જ સમયમાં મગજમાં આવતા બે વિચારમાં વધારે વિરોધાભાસ જોવા મળશે. આવતા એક મહીનાના સમયે કોઈ હીલ સ્ટેશન કે પ્રાકૃતિક સૌંદર્ય વાળા સ્થાન પર ફરવાનો કાર્યક્રમ બનશે. શુક્ર અત્યારે રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના પ્રભાવના કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે. પરિવારમાં 
 
કોઈ શુભ કાર્ય કે કોઈ ધાર્મિક કાર્યમાં ભાવ લઈ શકો છો. અઠવાડિયાનો શરૂઆતી એક દિવસ આર્થિક સમૃદ્ધિ આપતું સિદ્ધ થઈ શકે છે. 

 
મકર - અઠવાડિયાના પ્રારંભમાં બુદ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. તમારા મન આ સમયે કોઈ નવા કાર્યના માટે પ્રેરિત થશે . કોઈ નવું કરવાની ઈચ્છા થશે અનુસંધાનના ક્ષેત્રમાં કામ કામ કરતા જાતક અને અનુસંધાન સંબંધી અભ્યાસ કરતા જાતકનો ઉપલબ્ધિ હાસલ કરવાનો સમય કહી શકાય છે. આર્થિ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તમે લાંબા સમયનો મૂળીનિવેશ કરવાના વિષયમાં વિચાર કરશો. અત્યારે તમે યોજના બનીવી શકો છો. પણ તેના પર  અમલ કરવામાં થોડા ધૈર્ય રાખો. ભાગ્યનો સાથે મળતું રહેશે પણ પછી પણ આ સમયે એક્દમ ઉત્તમ નહી કહી શકાય .  
 
કુંભ- અઠવાડિયાની શરૂઆતમાં બુધ , ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે શુક્તની સાથે યુતિ કરશે. જેના કારણે તમને કોઈ પણ માસ સાથે વધારે સોદાબાજી બનશો અને ભાવનાના બદલે તર્કનો ઉપયોગ વધારે કરશો. ખાસ કરીને મિત્રના આથે સંબંધમાં તમારી આ ભાવના વધારે જોવા મળશે. આ અઠવાડિયા તમને ભાગ્યનો ઓછું સાથ મળતું પ્રતીત થશે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં પણ તમને હાથમાં રહેતા પ્રોજેક્ટસ સમાપ્ત કરવામાં વિલંબ કે અપ્રત્યાશિત અવરોધની શકયતા જોવાઈ રહી છે. 
 
મીન - આ અઠવાડિયા બુધ રાશિ બદનીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી દસમા ભાવમાં બુધ તમારા માતે ધંધામાં ખૂબ ધનલાભ પ્રાપ્ત થવાના સંકેત આપી રહ્યા છે. શુક્ર રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારી રાશિથી 11માં શુભ ફળદાયી રહેશે. ભાઈ-બેન અને મિત્રિથી લાભ થશે. તમારા જીવમાં નવા મિત્રના આગમન સાથે જ જેનાથી ઘણા વર્ષોમાં મળવા નહી હોય તે સંબંધ પર પૂર્ણ વિરામ લગાડવાના પણ વિચાર બનશે. સંક્ષેપમાં તમારા સંબંધમાં આ સમયે પરિવર્તનની શકયતા વધારે રહેશે.