પ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા

Last Modified શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (11:41 IST)

એક્ટ્રેસ એમી જેક્શન પ્રેગ્નેંટ છે જેની જાણકારી તેને સોશિયલ મીડિયાથી તેમના ફેંસને આપી હતી. આ દિવસો તે તેમના પ્રેગ્નેંસી પીરિયડને ખૂબ એંજાય કરી રહી છે. પોતાને ફિટ રાખવાની સાથે બેબી બંપ ફ્નાપંટ કરતા ફોટોશૂટ પણ કરાવી રહી છે.

7 મહીનાની પ્રેગ્નેંટ એમી જેકશનએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર તેમના બેબી બંપ ફ્લાંટ કરતા તેમની ટૉપલેસ ફોટા શેયર કરી છે. ફોટામાં એમીએ મોટી હેટ પહેરી છે અને કાનમાં હુપ ઈયરિંગ્સ પહેર્યા છે. તેમાં તેનો બેબી બંપ જોઈ શકાય છે.

આ ફોટાની સાથે એમીએ કેપશનમાં લખ્યુ ગ્રીસ? નહી... મારું બાળક અને હુ બેક ગાર્ડનમાં સમર પસાર કરી રહ્યા છે તેના સામે આવવાની રાહ જોઈ રહ્યા છે. ઑફીશિયલી પ્રેગ્નેંસીના 33મા અઠવાડિયામાં છું.
Photo : Instagram
એમીએ ફેંસ અને મિત્રોએ આ ફોટા ખૂબ પસંદ આવી રહી છે અને તે સતત કમેંટ કરી એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકોએ એમીને ટ્રોલ કરવું શરૂ કરી નાખ્યું છે. એક યૂજરએ લખ્યુ "જો તમે આટલી મોટી કેપ પહેરી શકો છો તો કપડા કેમ નથી પહેરી શકતા"

એમી જેક્શનએ આ વર્ષ 1 જાન્યુઆરીએ તેમના બ્વાયફ્રેડ જાર્જ પાનાયિયૌટોથી સગાઈ કરી હતી. પણ અત્યારે બન્ની લગ્ન નથી કર્યા છે. રિપોર્ટસની માનીએ તો એમી જેકશન 2020માં મંગેતર સાથે લગ્ન કરશે. એમી અને જૉર્જ ડેસ્ટીનેશન વેડિંગ કરી શકે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો એમી જેક્શન આખરી વાર સાઉથ ફિલ્મ રોબોટના સીકવલ 2.0માં
નજર આવી હતી. તેમાં તેને રોબોટ નીલાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મએ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી.


આ પણ વાંચો :