આ એક્ટ્રેસ એક કલાકથી વધારે સેક્સ વગર રહી શકતી નથી

ગુરુવાર, 8 માર્ચ 2018 (14:40 IST)

Widgets Magazine

બૉલીવુડમાં ઘણા સેલિબ્રિટીજ તેમની પર્સનલ વાત શયેર કરતા પસંદ નહી કરતા. પણ કેટલાક શોજ એવા હોય છે. જે તેમના સીક્રેટસ્ને બહાર કાઢી નાખે છે. જેમકે નેહા ધૂપિયાનો વોફ બીએસએફ્સ આ શો ઈંડસ્ટ્રીના બેમિત્રોને બોલાવીને તેમનાથી વાતચીત કરે છે. જેમાં ઘણા મજેદાર બનાવ અને વાત સામે આવે છે. નેહા આ વખતે ગેસ્ટ હતા. આયુષ્માન ખુરાના અને આ બન્ને "દમ લગાકે હઈશા" અને "શુભ મંગલ સાવધાન" માં સાથે કામ કર્યું છે. બન્ને જ ફિલ્મો બૉક્સ ઑફિસ પર હિટ એઅહી અને જુદો કટેટ હોવાન કારણે ફિલ્મ સમીક્ષકોને પણ પસંદ આવી. 
 
ભૂમિ અને આયુષ્માનના શોમાં ખુલીને તેમના વિશે વાત કરી. જલ્દી જ બધાની ફેવરેટ બની ગઈ ભૂમિનો તેનો ખૂબ અજીબ સીક્રેટ સામે આવ્યું છે. નેહાના એક સવાલ પર આયુષ્માનએ ભૂમિનો એક અજીવ સચ સામે કર્યું છે. 
 
નેહા પહેલા આયુષ્માનથી પૂછ્યું કે એ સેક્સ વગર કેટલી મોડે સુધી રહી શકે છે.તેના પર આયુષ્માનએ કહ્યું કે કેટલી વાર એ આઉટડોર શૂટિંગ પર હોય છે એ સેક્સ વગર રહી શકે છે. 
જ્યારે એજ સવાલ ભૂમિ થી પૂછ્યું તો તેના પર આયુષ્માનએ કીધું કે એક કલાકથી વધારે એ તેના વગર નહી રહી શકતી. આ વાત પર ત્રણે જોરથી હંસી ગયા. ભૂમિ વિશે આયુષ્માન સાચે બહુ જાણે છે. 
 
ત્યારબાદ ભૂમિએ આ વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે તેને  સ્લો રોમાંસ પસંદ કરે છે.આયુષ્માને પણ વચ્ચે બહુ મસ્તી કરી. 
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

Irrfan Kha ને બ્રેન ટ્યૂમરના સમાચાર વાયરલ, જાણો શુ ખરેખર છે તેમને આ ખતરનાક બીમારી

બોલીવુડ એક્ટર ઈરફાન ખાનને બ્રેન ટ્યૂમર થવાના સામચાર સામે આવી રહ્ય છે. જેને કારણે તેમને ...

news

Video- આ જગ્યાએ જાહ્નવીએ સેલિબ્રેટ કર્યું તેમનો બર્થડે

પોસ્ટમાં જાહ્નવીએ લખ્યું હતું કે, આ જન્મદિવસ પર, હું તમને જણાવવા માંગુ છું કે તમે હંમેશા ...

news

બોલીવુડના 'શમ્મી આન્ટી' ઉર્ફ નરગિસ રબાડીનું નિધન, મુંબઈમાં થઈ અંતિમક્રિયા

બોલીવુડમાં શમ્મી આન્ટીના નામથી પ્રખ્યાત એક્ટ્રેસનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ...

news

The Shape Of Water - જાણો ઓસ્કર એવોર્ડ જીતનાર આ ફિલ્મની સ્ટોરી

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશમાં કદાચ આ સમયની સૌથી મોટી લડાઈ ઓળખની છે જ્યા પોતાની ...

Widgets Magazine