સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

Dharmendra -હેમા માલિનીની પ્રથમ મુલાકાત ક્યા થઈ હતી ?

Dharmendra Birthday ધર્મેન્દ્રહેમા માલિનીની પ્રથમ મુલાકાત ક્યા થઈ હતી હી મેન ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર હેમા માલિનીની પ્રથમ મુલાકાત કે. અબ્બાસની કલા ફિલ્મ 'આસમાન મહલ'ના પ્રીમિયર પર થઈ હતી. સિનેમાહોલમાં એક કોર્નરની સીટ પર હેમા બેઠી હતી. ઘર્મેન્દ્ર જેવા અંદર આવ્યા, એકલી સુંદરીને જોતા, જોતા જ રહી ગયા હતા. કદાચ પ્રથમ નજરમાં જ હી-મેન ધર્મેન્દ્દ્ર ડ્રીમ ગર્લ હેમામાલિની સાથે પ્રેમ થઈ ગયો હતો.