Widgets Magazine
Widgets Magazine

બધાની સામે Salman એ કબૂલી આ વાત ઉડી ગયા બધાના હોશ

શુક્રવાર, 14 જુલાઈ 2017 (17:51 IST)

Widgets Magazine

બૉલીવુડમાં અત્યારે IIFA અવાર્ડસ આ વર્ષે ન્યૂયાર્કમાં ઑર્ગેનાઈજ કરાવી રહ્યા છે. 
salman katrina
14 જુલાઈથી શરૂ આ IIFA 2017નો પહેલો દિવસ અને પણ પહોંચ્યા. જ્યાં પર  પહોંચીને તેણે ત્યાંના વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. 
 
તેની સાથે જ આ ઈવેંટમાં સલમાન ખાન, કેટરીના કેફ, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂર હાજર થયા. 
 
પ્રેસ કાંફેરસમાં જ્યારે સલમાનથી સવાલ પૂછ્યું કે iifaની લાસ્ટ ડેટ ક્યારે છે તો તેણે વગર હડકાતા કીધુ કે મને માત્ર એક દિવસ યાદ્ક છે જ્યારે કેટરીનાનો બર્થડે હોય છે. 
 
જણાવી દે કે કેટરીના કેફનો બર્થડે 16 જુલાઈને છે. હવે આ જોવું છે કે સલમાન ખાન કયાં અંદાજમાં કેટરીનાને બર્થડે વિશ કરે છે.  
 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

Shahrukh Khan ને ૨૭મીએ વડોદરા કોર્ટમાં હાજર રહેવા સમન્સ

રઈશ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવા સામાજિક ...

news

બચ્ચન ફેમેલીએ શા માટે IIFA નું કર્યુ Boycott, શું Salman છે આનુ કારણ ?

IIFA અવાર્ડ માટે બૉલીવુડ સિતારા બેક પેક કરીને ન્યૂયાર્ક માટે રવાના થઈ રહ્યા છે. 14 ...

news

ટોપલેસ તસ્વીરો પછી હવે જૈકલીને શેયર કર્યો Hot Video... ફેંસ માટે સરપ્રાઈઝ

જૈકલીન લાગે છે કે પોતાના ફેંસ પર સંપૂર્ણ રીતે પરેશાન છે ત્યારે તો પહેલા ટૉપલેસ તસ્વીરો ...

news

Jagga jasoos નહી ચાલી તો રણબીર એક્ટિક મૂકીને આ કામ કરશે....

જગ્ગા જાસૂસની સફળતા રનબીર કપૂર માટે બહુ મહ્ત્વ રાખે છે. તેના પગેલા એ રૉય, બેશરમ, બૉલ્બે ...