સંબંધિત સમાચાર
- શું ઐશ્વર્યા રાયે અનંત-રાધિકાના લગ્નમાં સલમાન ખાન સાથે પોઝ આપ્યો હતો? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર
- ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને મળી રાહત
- Anant-Radhika wedding Menu અનંત-રાધિકાના લગ્નમાં 2500થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે, જાણો મેનુ
- અનંત અંબાનીની હલ્દી સેરેમની બની મસ્તીની હોળી !! વીડિયોમાં જોવા મળ્યો અલગ જ નજારો
- ઉષા ઉત્થુપના બીજા પતિનુ હાર્ટ અટેકથી મોત, બંનેની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી હતી
અનંત-રાધિકાના લગ્નમાં ગોલ્ડન ગર્લ બની જ્હાનવી કપૂર, જુઓ અભિનેત્રીનો હોટ ટ્રેડિશનલ અવતાર
Jhanvi kapoor- જાહ્નવી કપૂર તેના હોટ અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જાહ્નવીનો પરંપરાગત અવતાર જોવા મળ્યો હતો.
જાહ્નવી એ રાધિકાના લગ્નમાં ગોલ્ડન ગર્લ બનીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
જાહ્નવી એ ગોલ્ડન કલરનો લહેંગા અને ચોલી પહેરી હતી.
ડીપ નેક બોડીસ જાહ્નવીના લુકમાં બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરી રહી છે. આ સાથે અભિનેત્રીએ મેચિંગ કલરનો દુપટ્ટો પણ પહેર્યો છે.
ગ્લોસી મેકઅપ, વાળની સ્ટાઇલિશ વેણી, કાનમાં મોટી બુટ્ટી અને ગળામાં સુંદર ગોલ્ડન નેકલેસ સાથે દેખાવ પૂર્ણ થાય છે.
જ્હાન્વી અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીનો આ હોટ ટ્રેડિશનલ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે.