સંબંધિત સમાચાર
- Birthday- કાજલ અગ્રવાલને આ એક્ટરએ શૂટ દરમ્યાન બળજબરીથી કિસ કરી હતી
- Alia Bhatt in Hollywood- આલિયા ભટ્ટની હોલીવુડમાં એન્ટ્રી
- Adipurush Audience Review:રામાનંદ સાગરને યાદ આવ્યું, હનુમાનના ડાયલોગ પર હંગામો થયો, લોકોએ કહ્યું- '...એટલે જ સીટ રિઝર્વ કરી હતી'
- Jubin Nautiyal Birthday: નેશનલ લેવલ શૂટર છે જુબિન, રસપ્રદ વાતો, જે તેમના ફૈસને ખૂબ ગમશે
- 32 વર્ષ પછી Amitabh Bachchan અને Rajnikanth થશે સાથે, Thalaivar 170
Ketki Dave Birthday- આ ફેમસા એક્ટ્રેસની દીકરી છે ક્યોંકિ સાસ ભી... ની દક્ષા પતિની મોતના 1 દિવસ પછી જ શરૂ કરી નાખી હતી શૂટિંગ
photo-instagram post
Ketki Dave Birthday- "ક્યોંકિ સાસ ભી. કભી બહુ થી" "રામ મિલાએ જોડી" જેવી કેટલીક હિટ સીરિયલમાં અદાકારી જોવાતી કેતકી દવે 23 જૂનને તેમનો જનમદિવસ સેલિબ્રેટ કરે છે.
આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે કેતકી તે ટીવી અભિનેત્રી સરિતા જોશીની પુત્રી છે. કેતકીના પિતા પરવીન જોશી થિયેટર ડિરેક્ટર હતા.કેતકીની નાની બહેન પૂરબી જોશી પણ અભિનેત્રી છે.
કેતકી દવે વર્ષ 1983માં ટીવી એક્ટર રસિક દવે સાથે લગ્ન કર્યા હતા.પરંતુ એક વર્ષ પહેલા 30 જુલાઈ 2022ના રોજ રસિકનું કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું
Edited By-Monica sahu