સંબંધિત સમાચાર
- Sita Navami 2021 : ત્યાગની દેવી છે માતા સીતા, જાણો તેમના જીવન સાથે જોડાયેલા તથ્ય
- શ્રવણ કુમાર રાઠૌડના નિધનથી શોકમાં ડૂબ્યો બૉલીવુડ અક્ષય કુમાર સુનિધિ ચૌહાનથી લઈને આ સિતારોએ ભાવુક શ્રદ્ધાંજલિ
- સીતારામ યેચુરીના મોટા પુત્ર આશીષ યેચુરીનુ નિધન
- Ramayan પરત ફરતા "સીતા" ખુશી વ્યકત કરી બોલી- એવુ લાગી રહ્યુ છે ઈતિહાસ
- હેલિકોપ્ટર, એક કરોડ, સોના હાઉસ અને ચંદ્ર પર મુસાફરી, નેતાજી જીતે તો તે બધું આપી દે!
અલાઉદ્દીન ખિલજી પછી પડદા પર રાવણની ભૂમિકા ભજવશે Ranveer Singh
બૉલીવુડ એક્ટર રણવીર સિંહ દરેક રીતની ભૂમિકાથી લોકોનો દિલ જીતી લે છે. વર્ષ 2018માં રિલીજ થઈ પદ્માવતમાં ખિલજીનો નેગેટિવ ભૂમિકા તેણે ભજવીને વખાણ મેળ્વ્યા. તેમજ હવે ખબરો આવી રહી છે કે
રણવીર સિંહ પડદા પર રાવણની ભૂમિકા ભજવી શકે છે.
ખબરો મુજબ કેવી વિજયેંદ્ર પ્રસાદ રામાયણ પર આધારિત એક ફિલ્મ સીતા બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તે સીતાથી રામાયણ જોવાશે. ફિલ્મનો નિર્દેશક અલૌકિક દેશાઈ કરશે અને તે બાહુબલીની રીતે ભવ્ય અને
મોટા સ્તર પર બનાવાશે.
જણાવી રહ્યુ છે કે ફિલ્મમાં સીતાના રોલ માટે કરીના કપૂર અને આલિયા ભટ્ટ નજર આવી શકે ચે. તેમજ રાવણની ભૂમિકા માટે રણવીર સિંહને અપ્રોચ કરાયુ છે.
જો ફિલ્મમાં કરીનાને સાઈન કરાય છે અને રણવીર પણ હા કરે છે તો આ બન્નેની સાથે પ્રથમ ફિલ્મ હશે. કરીના અને રણવીર બન્નેને જ તેમની ભૂમિકા પસંદ આવી છે પણ હવે ફાઈમલ નેરેશનની રાહ જોવી છે.