1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (15:29 IST)

શ્રદ્ધા કપૂર આ ફોટામાં લાગી રહી છે ગજબની સુંદર

શ્રદ્ધા કપૂર આ ફોટામાં લાગી રહી છે બજબની સુંદર
શ્રદ્ધા કપૂરએ સોશિયલ મીડિયા પર તેમના કેટલાક ફોટા શેયર કર્યા છે જેમાં તે ખૂબ સુંદર નજર આવી રહી છે. બેબી પિંક ઑફ શોલ્ડર ફ્લોરલ ટૉપ અને બ્લૂ ડેનિમ જેની સાથે હીલ્સ અને બ્લૂ બેકગ્રાઉંડમાં શ્રદ્ધાના ફોટા તાજગી આપી રહ્યા છે. 
બીજા ફોટામાં શ્રદ્ધાએ યેલો ટૉપ અને બ્લૂ ડેનિમ પહેરી રાખ્યું છે white strap stilettos heels તેની સુંદરતાને વધારી રહી છે. 
ઓલિવ ગ્રીન ડ્રેસ, વ્હાઈટ બેકડ્રાપ અને ટૉન બ્લાક હીલ્સમાં શ્રદ્ધાની અદા કાતિલાના છે. 
રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાંસરની શૂટિંગમાં શ્રદ્ધા આ સમયે વ્યસ્ત છે. તે સિવાય તે છિછોરે અને સાહો જેવી ફિલ્મો પણ કરી રહી છે.