1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 જાન્યુઆરી 2020 (16:55 IST)

સોશિયલ મીડિયા પર છવાયું ઉર્વશી રોતેલાની આ હૉટ ફોટા

Urvashi rautela
ઉર્વશી રોતેલા પાછલા ઘણા સમયથી ઈંડસ્ટ્રીમાં છે અને તે હમેશા તેમની સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે. તે હમેશા સોશિયલ મીડિયા પર તેમની ફોટા ફેંસની સાથે શેયર કરતી રહે છે. 
Photo : Instagram
તાજેતરમાં ઉર્વશીએ તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. ઉર્વશીના આ લુકને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
Photo : Instagram
ફોટામાં ઉર્વશીએ વ્હાઈટ હૉટ પેંટની સાથે ક્રાપ ટૉપ પહેરી છે. હાઈ પોનીટેલની સાથે ન્યૂડ મેકઅપમાં તે સુંદર લાગી રહી છે.