બજેટ 2017 - રેલ મુસાફરોને જેટલીની ભેટ

નવી દિલ્હી., બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:41 IST)

Widgets Magazine

 નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં બજેટ રજુ કરતા મુસાફરો માટે મોટી જાહેરાત કરી છે. આઈઆરસીટીસીથી ઈ-ટિકિટ પર કોઈ સર્વિસ ચાર્જ નહી લાગે. આ રીતે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ નહી લાગે. આ સાથે રેલવેથી લઈને આને પણ કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે. 
 
- રેલ સુરક્ષા માટે 1 લાખ કરોડનુ ફંડ વહેંચણી કરવામાં આવ્યુ છે. 
- 500 સ્ટેશન દિવ્યાંગોઅની સુવિદ્યા મુજબના રહેશે 
- આ વખતે બજેટમાં 7 હજાર રેલવે સ્ટેશાન સોલર ઉર્જાથી યુક્ત રહેશે. 
- 500 કિલોમીટર નવી રેલ લાઈન બનશે 
- 2020 સુહી માનવ રહિત ક્રોસિંગ ખતમ થશે 
- પર્યટન અને તીર્થ માટે સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવશે. 
- રેલવેમાં મુસાફરો માટે સુરક્ષા સરકારની પ્રાથમિકતા રહ્શે. 
- રેલવે માટે 1,31,000 કરોડ રૂપિયાની કુલ મૂડી અને વિકસ સંબંધી ખર્ચ 
- SMSથી ક્લીન માય કોચ સર્વિસની સુવિદ્યા 
- સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. 300 સ્ટેશનથી શરૂઆત 
- વર્ષ 2019 સુધી બધા રેલ કોચમાં બાયો ટોઈલેટ 
- કૃષિ પ્રોડક્ટ્સ માલવહન માટે વિશેષ વ્યવસ્થા 
- કેશલેસ, રિઝર્વેશન 58 ટકાથી વધીને 68 ટકા થઈ ગયુ છે. 
- તટીય વિસ્તારોમાં 2 હજાર કિમી માર્ગની ઓળખ કરવામાં આવશે. 
- રેલ કંપનીઓના શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે. IRCTC પણ લિસ્ટ કરવામાં આવશે. 
 
સામાન્ય બજેટ સાથે જ રેલ બજેટ 
 
આવુ પ્રથમવાર છે  જ્યારે રેલ બજેટને સામાન્ય બજેટ સાથે જ રજુ કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા રેલ બજેટને સામાન્ય બજેટના એક દિવસ પહેલા રજુ કરવામાં આવતુ હતુ. સરકાર પહેલીવાર બજેટને એક મહિના જલ્દી રજુ કરી રહી છે. પહેલા બજેટ 28 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવતુ હતુ પણ સરકાર હવે 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરી રહી છે. સરકારનો તર્ક છે કે આનાથી બજેટની જોગવાઈઓને લાગૂ કરવા માટે સમય મળશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2017-18 : મહિલાઓને મળી આ ખાસ ભેટ

. ગ્રામીણ વિસ્તારોમાં રહેનારી સ્ત્રીઓ માટે નાણાકીય મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આ જાહેરાતો ...

news

આવકવેરામાં મોટી રાહત - જાણો કોણે કેટલો ફાયદો..

. નાણાકીયમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કરતા મધ્યમ વર્ગના આવકવેરા દાતાઓને મોટી રાહત આપવાની ...

news

Live Union Budget 2017-18- ટ્રેનોમાં કોચ મિત્ર સેવા શરૂ કરવામાં આવશે

ટ્રેનોમાં કોચ મિત્ર સેવા શરૂ કરવામાં આવશે - નવી મેટ્રો રેલ પોલીસી લાવવામાં આવશે - ...

news

LIVE Union Budget 2017-18: - 3 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી, 5 લાખ સુધીની આવક પર ટેક્સ 10 ટકાથી ઘટીને 5 ટકા થયો

- ઈ અહમદને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે જશે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન - ઈ અહમદનુ ...

Widgets Magazine