Widgets Magazine
Widgets Magazine

Ind vs Eng - ભારતે ઈંગ્લેંડને 75 રને હરાવ્યું

નવી દિલ્લી, બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (23:05 IST)

Widgets Magazine ભારતે ઈંગ્લેંડને 127 રને ઓલઆઉટ કરી 75 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતે 2-1થી સીરીઝ પોતાના નામે કરી લીધી હતી.

યજવેન્દ્ર ચહલે 6 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. યજવેન્દ્ર ચહલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડના બે આક્રમક બેટ્સમેન જો રૂટ અને ઇયાન મોર્ગનને આઉટ કર્યા હતા. ચહલે ઇયાન મોર્ગનને પહેલા 40 રને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો ત્યારબાદ જો રૂટને 42 રને લેગબી ફોર આઉટ કર્યો હતો. અમિત મિશ્રાએ જેસન રોયને 32 રને આઉટ કર્યો હતો.

ઈંગ્લેંડ તરફથી મોર્ગેને 40 રને અને રૂટે 42 રન બનાવ્યા હતા.
 

ભારતે ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે 20 ઓવરમાં 203  રનનો ટાર્ગેટ આપ્યો છે. સુરેશ રૈનાએ આક્રમક 63 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ 56 રન અને યુવરાજે  માત્ર 10 બોલમાં આક્રમક 27 રન કર્યો હતા.

કોહલી અને રાહુલે ઓપનિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી માત્ર બે રન બનાવી આઉટ થયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

રવિન્દ્ર જાડેજાની ઔડીએ યુવતીને અડફેટે લીધી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઔડી કારે આજે સવારે એક એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. ...

news

પ્રથમ જ મેચમાં રસૂલ પર વિવાદ, રાષ્ટ્રગીતના સમયે ચાવતા રહ્યા ચ્યૂઈંગમ !

ટી-20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ સાથે જ જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર પરવેઝ રસૂલ વિવાદોમાં ઘેરાય ગયા ...

news

સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ...

news

ING Vs ENG: કેદારે જીત્યુ દિલ પણ જીત ન શકી ટીમ ઈંડિયા, સીરિઝ પર કબજો

ઈગ્લેંડ સાથે રમાયેલ ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine