Widgets Magazine
Widgets Magazine

સ્કોરકાર્ડ - પાંચમી ભારત-ઈગ્લેંડ ટેસ્ટ મેચ

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (11:56 IST)

Widgets Magazine

ચેન્નઈ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાયેલ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. સોમવારે સવારે ચોથા દિવસની રમતની શરૂઆત ભારતીય બેટિંગ દ્વારા થઈ છે. ત્રીજા દિવસની સમાપ્તી સુધી ભારતે ચાર વિકેટ ગુમાવીને 391 રન બનાવી લીધા હતા. 
 
આ અગાઉ ઈગ્લેંડે પ્રથમ દાવમાં 477નો મોટો સ્કોર ઉભો કર્યો હતો.  
 
જોવા માટે ક્લિક કરો 
 
આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો થઈ હતી. જ્યારે કે બાકીની ત્રણ મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 3-0થી બઢત મેળવી લીધી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
S

Loading comments ...

ક્રિકેટ

news

IndVsEng: લંચ સુધી ભારતએ બનાવ્યા 1 વિકેટ પર 173 રન , રાહુલ શતકના નજીક

ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેંડના વચ્ચે રમાતા સીરિજના પાંચમા અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ...

news

ક્રિકેટર જાડેજાનાં રેસ્ટોરન્ટ "જડ઼ુસ"નું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ભારતીય ટીમના ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની "જડ઼ુસ" નામની ...

news

મુંબઈ ટેસ્ટ - કોહલીએ એ કરી બતાવ્યુ જે 84 વર્ષમાં કોઈ કેપ્ટન ન કરી શક્યુ

ભારતે ઈગ્લેંડને પાંચ મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટમાં એક દાવ અને 36 રનથી હરવીને શ્રેણી પર ...

news

Ind vs Eng. - ભુવનેશ્વરે અમ્પાયરને કર્યા ઘાયલ

ભારત અને ઈગ્લેંડ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ગુરૂવારથી શરૂ થયેલ ચોથી ક્રિકેટ ટેસ્ટના પ્રથમ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine