Step to Step ઘરે ફેશિયલ કરવાના 5 સરળ સ્ટેપ

gujarati beauty tips facial
Last Updated: રવિવાર, 30 સપ્ટેમ્બર 2018 (07:59 IST)
છોકરીઓ તેમના ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે કરાવે છે. આમ તો ફેશિયલથી સ્કિન સેલ્સમાં બ્લ્ડ સર્કુલેશન તેજ હોય છે. અને ડેડ સેલ્સ હટે છે જેનાથી ત્વચા ચમકદાર બને છે. જરૂરી નહી પાર્લરમાં પૈસા ખર્ચ કરીને કેશિયલ કરાવાય. તમે ઘરે કેટલાક સરળ સ્ટેપ ફૉલો કરી ફેશિયલ કરી શકો છો. કોશિશ કરો કે તમે ફેશિયલ રાત્રે કરવું, તેનાથી ગ્લો વધારે આવશે. જો સહી રીતે ફેશિયલ કરાવ્યું હોય તો યો સ્કિન પર ગ્લો આવે છે . આજે અમે તમને ઘરે ફેશિયલ કરવાના સરળ સ્ટેપ જણાવીશ 
1. ક્લીંજિંગ 
હેયરબેંદ કે બ ઑબી પોનીના ઉપયોગ કરીને ચેહરાથી વાળને પાછળ કરી લો. હવે ક્લીંજરની મદદથી ચેહરા સાફ કરવું જેથી ત્વચાથી મેકઅપ અને ધૂળ-માટી સાફ થઈ જાય. ચેહરાની સાથે-સાથે ગર્દનને પણ સાફ કરવું. 
 
2. સ્ક્રબ
તમે ઈચ્છો તો હોમમેડસ સ્ક્રબના ઉપયોગ પણ કરી શકો છો. જો તમારી નાક પર બ્લેકહેડસ છે તો વાષ્પ લો જેથી ત્વચાના પોર્સ ખુલી જાય. પછી 2-3 મિનિટ સુધી સ્ક્રબ કરવું. 
 


આ પણ વાંચો :