1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 23 જૂન 2020 (16:53 IST)

Beauty Tips in Gujarati- પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય

Beauty Tips in Gujarati
પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય 
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
છાશથી મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.