આમળાનો આ રીતે પ્રયોગ કરવાથી માત્ર1 અઠવાડિયામાં સફેદ વાળ કાળા થશે

રવિવાર, 17 ડિસેમ્બર 2017 (14:19 IST)

Widgets Magazine

આમળાનો આ રીતે પ્રયોગ કરવાથી માત્ર1 અઠવાડિયામાં સફેદ વાળ કાળા થવા લાગે છે, આ ઉપાય સૌથી સારું અને પ્રાકૃતિક છે, જરૂર અજમાવો
 
આમળાના નાના-નાના ટુકડા કરી તેને છાયામાં સુકાવો. હવે તેને નારિયેળના તેલમાં ત્યાર સુધી ઉકાળો, જ્યારે સુદ્જી આમળા કાળા અને કઠોર ન થઈ જાય. આ તેલ વાળની સફેદી રોકવા માટે બહુ ઉપયોગી છે. 
 
એક મોટી ચમચી આમળાના રસ, એક ચમચી બદામનો તેલ કે થોડા ટીંપા નીંબૂનો રસ મિક્સ કરી દર રાત્રે વાળમાં સારી રીતે માલિશ કરો. આ વાળની સફેદી રોકવાનો સારું ઉપાય છે. 
 
100 ગ્રામ આમળાને લોખંડના વાસણમાં ચાર દિવસ સુધી પલાળી નાખો. પછી તેમે વાટી ઘટ્ટ પેસ્ટ બનાવો. બ્રશથી સારી રીતે વાળમાં લગાવો. બે કલાક પછી 
 
માથાને ધોઈ લો. થોડા દિવસો પછી વાળા કાળા થવા શરૂ થઈ જશે. 
અસમય સફેદ થયેલા વાળના ઉપચાર માટે લોખંડના વાસણમાં રાતભર આમળા ચૂર્ણ પલાડો. સવારે તેમાં બકરીનો દૂધ અને લીંબૂનો રસ મિકસ કરી નિયમિત વાળ પર લગાવો. 
 
આમળાને બીટના રસમાં વાટી માથામાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ ઘના અને કાળા થવા લાગે છે. બે મહીના સુધી આ પ્રયોગ કરો. 
 
એક કિલો આમળાનો રસ, એક કિલો દેશી ઘી, 250 ગ્રામ મુલેઠી. આ ત્રણને હળવી તાપ પર પકાવો. જયારે પાણી સૂકી જાય અને તેલ બચી જાય તો તેને ગાળીને બોટલમાં ભરીલો. હવે તેને તેલની રીતે લગાવો. થોડા જ દિવસોમાં બધા વાળ કાળા થઈ જશે. 
 
આમળાના ચૂર્ણનો લેપ બનાવો. તેને દરરોજ સવારે માથાના વાળમાં સારી રીતે લગાવો. સાબુ પ્રયોગ ન કરવું. આ પ્રયોગથી વાળ કાળા થઈ જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

શિયાળામાં આ બૉડી પાર્ટને સાફ નહી કરતી છોકરીઓ

શિયાળામાં આ બૉડી પાર્ટને સાફ નહી કરતી છોકરીઓ

news

દરેક દુલ્હનની પસંદ બની શકે છે આ બ્યૂટીફુલ પાયલની ડિજાઈંસ

દરેક દુલ્હનની પસંદ બની શકે છે આ બ્યૂટીફુલ પાયલની ડિજાઈંસ

news

Video - ગોરા થવા માટે અજમાવો આ ટિપ્સ

સ્કિનના ડાઘ- ધબ્બા દૂર કરવા માટે ટામેટાં બેસ્ટ છે. ટામેટાંમાં રહેલ ગુણ સ્કિનના Ph લેવલને ...

news

Tips- રોટલીથી સાફ કરો જૂતા, ટી-બેગથી દુર્ગંધ દૂર કરો

કાર્લટન લંદન કંપનીના જાપાનમાં મુખ્ય ડિઝાઈનર જોજી સૂજેનોએ જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત ...

Widgets Magazine