શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:19 IST)

ગુજરાતી જોક્સ- કળયુગી બાળક

કળયુગી બાળક
 
પાપા- નાલાયક તૂ મમ્મી સાથે ઉંચી આવાજમાં 
 
વાત કરે છે. 
 
પપ્પૂ- પાપા તમને બળતરા થઈ રહ્યા છે 
 
પાપા- મને બળતરા શા માટે 
 
પપ્પૂ- તમે આવું નથી કરી શકતા ના   માટે..