સંબંધિત સમાચાર
- ગુજરાતી જોક્સ - એક ગ્લાસ પાણી
- દિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ
- તો શું ચેનલે વરુણ પટેલને બીજેપીના દબાણના કારણે શોમાંથી બહાર કાઢી મુક્યાં ? ફેસબુક પર વરુણનું નિવેદન વાયરલ થયું
- પદ્માવતી ફિલ્મના વિરોધમાં શંકરસિંહ વાઘેલા ટેકો આપશે
- નવજોતસિંહ સિદ્દુને ગુજરાતમાં પ્રચાર કરવા કેમ નથી બોલાવતી કોંગ્રેસ?
KBC જોક્સ
એક પુત્રએ કેબીસી રમતા રમતા ફોન અ ફ્રેંડ લાઈફ લાઈનનો ઉપયોગ કરતા એક પ્રશ્નના જવાબ માટે પોતાની માતાને ફોન લગાવડાવ્યો.
હોસ્ટ - તમને જાણીને આનંદ થશે કે તમારો પુત્ર હોટ સીટ પર વિરાજમાન છે.
માતા - બસ ત્યા પણ બેસ્યો બેસ્યો તુ ખુરશી તોડ જે .. કશુ કાન નથી કરવુ તને નાલાયક...