સંબંધિત સમાચાર
- Holi Katha- હોળીની પ્રચલિત કથા
- તમે કોઈના પર કલર નહિ ફેકી શકો,માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હોળી મનાવવા પર ગુનો દાખલ થશે
- Holi 2021- 28 માર્ચને હોળી, હોલીકા દહનની પૂજા કેવી રીતે કરવી, જાણો 10 સરળ વાતોં:
- હોળી 2021- હોલીકા દહન ક્યારે કરવું જાણો શુભ મૂહૂર્ત
- હોળી પછી કરો હનુમાનજીનો આ ચમત્કારિક ઉપાય, ધન વરસશે
જાણો આ હોળી તમે ક્યાં રંગથી હોળી રમવી જોઈએ
હોળી સુખ -સમ્પદા માટે અતિ શુભ ફળદાયી છે. આ દિવસે શાંતિ અને સૌહાર્દના રૂપે હોળીનો તહેવાર ઉજવી શકાય. આ દિવસે જૂના સંબંધો વચ્ચે આવતી દૂરી ઓછી થઈ શકે.
વૃષ - મિશ્રિત રંગોનો ઉપયોગ કરો- લાભકારી રહેશે.
મિથુન- લીલા રંગ અતિ શુભ છે.
કર્ક- કર્ક રાશિવાળાનો લકી રંગ સફેદ અને વાદળી છે. આ બન્ને રંગોના ઉપયોગ કરવું શુભ થશે.
સિંહ- લાલ રંગ લગાડો અને લગવાડો .
કન્યા- આ રાશિવાળા જાતકો માટે લીલા રંગનો ઉપયોગ શુભ છે.
તુલા- બે-ત્રણ મિશ્રિત રંગોનો ઉપયોગ કરો.
વૃશ્ચિક- શુભ રંગ લાલ છે.
ધનુ- આ રાશિવાળા જાતક પીળા રંગનો ગુલાલ લગાવો.
મકર- લકી રંગ જાંબળી છે.
કુંભ- આ રાશિના જાતક પણ લીલા અને જાંબળી રંગના ગુલાલનો ઉપયોગ કરવું.
મીન- મીન રાશિવાળા જાતકો માટે પીળા રંગનો ઉઅપયોગ કરવું શુભ થશે.