શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:50 IST)

રોપથી બનાવો ક્રિએટિવ વસ્તુઓ

ઘરમાં જ ક્રિએટીવ વસ્તુઓ બનાવું બહુ સારી વાત છે . તેનાથી તમારી કલા ઉભરીને સામે આવે છે અને તમે ઘરને પણ સજાવી પણ શકો છો. આથી જૂની વસ્તુઓના ઉપયોગ પણ થઈ જાય છે . આજે અમે તમને ગ્રાસ રોપથી ઘર પર ઉપયોગ થતી ટોકરીઓ બનાવી શકો છો. તે પણ જુદા-જુદા સાઈજમાં તેમની જરૂરત મુજબ 
- પ્લાસ્ટિકનો ટબ (સાઈજ ઈચ્છા મુજબ)
- રસ્સી
- ગૂંદર 
- રંગ તમારી ઈચ્છામુજબ 
 
બનાવવાનો તરીકો 
1. પ્લાસ્ટિકના ટબ પર પ્લાસ્ટિકનો બેગ લપેટી લો. 
2. ત્યારબાદ તેના પર રસ્સી લપેટવી શરૂ કરી દો. તેને ગૂંદરથી ચોંટાડતા જાઓ અને ટબના આકારે લપેટતા જાઓ 
3. જ્યારે પૂરી રીતે રસ્સીને લપેટી લો તો થોડા સૂક્યા પછી આરામથી ટબને તેનાથી જુદું કરી નાખો. 
4. જ્યારે રસ્સી પૂરી રીતે સૂકી ન જાય તેના પર તમારી પસંદ મુહબ રંગ કરી નાખો. 
તમે તેમાં ફ્રૂટ મેકઅપનો સામાન કાજલ પેંસિલ આઈપેસિલ નાખી ઉપયોગ કરી શકો છો.