કેવી રીતે wifi ને મિનટોમાં Hack હેક કરીએ?

શુક્રવાર, 19 મે 2017 (14:22 IST)

Widgets Magazine

Webdunia gujarati 
આજના સમયમાં ઈંટરનેટ એક મોટી જરૂરત બની ગયું છે. આશરે દરેક કામ ઈંટરનેટથી જ કરાય છે. ઈંટરનેટ એક મોટું માધ્યમ પણ છે. જો તમે ક્યાંક વાઈ-ફાઈનો એક્સેસ મળે અને તમારી પાસે ન હોય, ત્યારે તમે શું કરશો. ફ્રી વાઈ-ફાઈના ઉપયોગ દરેક કોઈ કરવા ઈચ્છે છે. પણ તેનું પાસવર્ડ  જાણવું મુશ્કેલ હોય છે. આ મુશ્કેલ કામને  સરળ કરવા માટે ડેવલપર્સએ ઘણા એપ બનાવ્યા છે, જેનાથી કોઈ પણ વાઈ-ફાઈના પાસવર્ડ ખબર પડી શકે છે. એવી જ એક એપ છે છે. 
આવી રીતે કરો પાસવર્ડ હેક 
 
1. તેના માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોઅરથી WPSPIN એપ ડાઉનલોડ કરી ઈંસ્ટાલ કરવી છે. 
2. ઈંસ્ટાલ થયા પછી એપને ઓપન કરવી. 
3. આ એપ પોતે WPS વાયરલેસ નેટવર્ક શોધી લેશે. 
4. હવે જે પણ વાઈ-ફાઈના પાસવર્ડ હેક કરવા ઈચ્છો છો તેના પર સ્કિક કરી નાખો. 
5. ક્લિક કરતા જ તમારી પાસે 8 નંબરનું પિન આવશે તેને નોટ કરવું. 
6. ત્યારબાદ તમારા લેપટોપ ઓપન કરો. હવે લેપટૉપમાં વાઈ-ફાઈ ઑન કરી 8 નંબરનું પિન નાખો. જે તમે નોટ કર્યું છે.
7. ત્યારબાદ તમે  વાઈ-ફાઈ ચલાવી શકશો. 
8. આ રીત માત્ર  WPS વાળા રાઉટરમાં જ કામ કરી શકે છે. 
 
શું છે   WPS રાઉટર? 
WPSનું અર્થ  છે. આ એક એવું વાયરલેસ નેટવર્કિંગ સ્ટેંડર્ડ છે. જે રાઉટર અને વાયરલેસ ડિવાઈસને સરળતાથી કનેકટ કરી નાખે છે આWPSપર્સનક કે WPA2 પર્સનલ સિક્યોરિટીના વાયરલેસ નેટવર્ક માટે જ કામ કરે છે. એક સામાન્ય સેટઅપમાં યૂજર ત્યાર સુધી વાયરલેસ ડિવાઈસથી કનેક્ટ નહી કરી શકતા જયારે સુદ્જી વાયરલેસ નેટવર્કનું  નામ અને સિક્યોરિટી પાસવર્ડ ખબર ન હોય. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

Bahubali ને મળવાનો Golden Chance... બસ ચલાવવી પડશે આ ગાડી..

ભારતમાં દરેકના મોઢે બસ એક જ નામ ચઢેલુ છે... બાહુબલી 2, બોક્સ ઓફિસ પર બોલીવુડ ફિલ્મોની ...

news

About GST - 1205 આઈટમ્સ પર GST: અનાજ-કાર સસ્તી થશે, ચા-કોફી પર ટેક્સ 13 ટકા ઘટશે

છેવટે જીએસટી સાથે જોડાયેલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. મતલબ ટેક્સ રેટ. શ્રીનગરમાં ચાલી ...

news

Forbsની ગ્લોબલ ગેમ ચેંજર્સ લિસ્ટમાં નં 1 રેંક પર છે મુકેશ અંબાની

રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાનીને ફોર્બ્સની ગ્લોબલ ગેમ ચેંજર્સની લિસ્ટમાં નંબર 1 ...

news

Paytm નુ પેમેંટ બેંક 23 મેથી શરૂ થશે,

અનેક મહિનાઓની રાહ જોયા પછી છેવટે હવે પેટીએમની ચુકવણી બેંક 23 મેથી શરૂ થઈ જશે. તેને આ ...

Widgets Magazine