આ છે અત્યાર સુધીનો સૌથી શાનદાર સ્માર્ટફોન, જેને આખી દુનિયા ખરીદવા ઈચ્છે છે

શુક્રવાર, 1 જૂન 2018 (12:40 IST)

Widgets Magazine

શાનદાર વિશે જણાવીશ જે અત્યાર સુધીનો સૌથી શાનદાર સ્માર્ટફોન ગણાય છે. આ સ્માર્ટફોનનો નામ હુવાવે પી 20 પ્રો છે. ચાલો જાણી લે છે આ શાનદાર સ્માર્ટફોનની કીમત અને સ્પેસિફિકેશન વિશે. 
ડિસ્પલે 
ફોનમાં 6.1 ઈંચની અમોલેડ ડિસ્પલે આપી છે. ફોનમાં નૉચ વાલા ડિજાઈન જોવા મળે છે. 
 
પરફોર્મેંસ અને સ્ટોરેજ 
ફોનમાં હુવાવે કિરીન 659 પ્રોસેસર આપ્યું છે. તે સિવાય સ્માર્ટફોનમાં 6 જીબીની રેમ આપી છે. ફોનમાં 128 જીબી ઈંટરનલ સ્ટોરેજ આપી છે. 
 
કેમરા 
ફોનની સૌથી મિટી વિશેશતા તેમાં આપેલ કેમરા સેટઅપ જ છે. ફોનમાં 40+20+ 8 મેગાપિક્સલનો ટ્રિપલ કેમરા સેટાપ આપેલું છે. અને કોઈ સ્માર્ટફોન અત્યાર સુધી નો સૌથી બેસ્ટ કેમરો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે સ્માર્ટફોનમાં 24 મેગાપિકસલનો ફ્રંટ કેમરો આપેલું છે. 
 
બેટરી અને કીમત 
ફોનને પાવર આપવા માટે 4000 એમએચ બેટરી આપી છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગનો સ્પોર્ટ પણ આપ્યું છે. ફોન માત્ર 64,990 રૂપિયાની કીમતનો છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

WhatsApp ટક્કર આપવા આવી રહ્યો છે બાબા રામદેવનો સોશિયલ મીડિયા એપ Kimbho

બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ લોંચ કર્યા પછી હવે બાબા રામદેવે સોશિયલ ...

news

31મે ના રોજ Mi લૉંચ કરી રહ્યું છે આ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ

ચિની સ્માર્ટફોન કંપની શેઓમી મે 31 ઇવેન્ટમાં Mi8 સ્માર્ટફોન લોન્ચ કરશે. તેના Miuai કંપની ...

news

આ ફોનના આપી રહ્યું છે Mi ને ટક્કર જાણો ફીચર્સ

ચીનની મોબાઇલ કંપની નિર્માતા શિયોમીને ભારતમાં સફળતા મળી હોવા છતાં, તેમણે હજુ સુધી ઘણી ...

news

16 દિવસ પછી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મળી રાહત...જાણો કેટલી

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવથી ત્રસ્ત લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine