રાશિફળ - 15 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2017

રવિવાર, 15 જાન્યુઆરી 2017 (09:56 IST)

Widgets Magazine

astro meshમેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી રહેશે. તમે વધુ પડતા લાગણીશીલ બનશો. તમે ટીકાઓને પણ સહેલાઇથી પચાવી નથી શકતા. તમે એવુ માનશો કે તમે જ સાચા છો અને તમે નવા વિચારોને પણ આ નકારશો નહીં. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા વિશે રમૂજ ફેલાવીને તમને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરશે જે તમને અસર કરી શકે અને તમારામાં નિરાશાની લાગણી જન્મી શકે.
astro vrushabh વૃષભ (બ,વ,ઉ) : કાર્યસ્થળે પરિસ્થિતિમાં સુધારો જણાય તેમ છતાં તમામ સ્થિતિ તમારા નિયંત્રણમાં નહી હોય માટે ગણેશજી સાવધ રહેવાની સલાહ આપે છે. તમે તમારા નવા સર્જનાત્મક વિચારોને કારણે પ્રશંસા મેળવશો. તમારી સર્જનશક્તિમાં વધારો થાય અને અસાધારણ બાબતો અંગે વિચારશો. આરામ કરો અને કામમાંથી આવશ્યકતા પ્રમાણે છુટ્ટી લો. આ સમયગાળામાં ભાગ્ય તમારી સાથે હોઈ તમારે વધુ પડતા પ્રયત્નોની જરૂર નહી પડે.
 
 
astro mithunમિથુન (ક,છ,ઘ) : સમસ્યાઓનું નિરાકરણ આવે. કાર્યસ્થળે તમારા પ્રયત્નો બહુ સારા રહેશે અને તેના સારાં પરિણામો પણ મળશે. તડકા પછી છાંયો અને સારા પછી ખરાબ એ જીવનનો ક્રમ છે એ નહીં ભૂલવાની ગણેશજી સલાહ આપે છે. બાકી તમારી સફળતામાં ભાગ્યનો સાથ રહેશે. આ સમયમાં સારી બાબતો તમારા પડછાયાની જેમ તમારી સાથે ચાલશે. તમે તમારા સમય અને સંપત્તિનો થોડો હિસ્સો સમાજને પણ પાછો વાળશો.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

news

સાપ્તાહિક રાશિફળ - 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2017

મેષ- આ અઠવાડિયા સૂર્ય તારીખ 14-01-2017 ને સવારે 7.39 વાગ્યે ધનુ રાશિ બદલીને મકર રાશિમાં ...

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

news

21 વાતો જણાવે લગ્ન અને સંતાન રેખાની , તેનાથી જાણો પ્રેમ-પ્રસંગ અને સંતાનની સંખ્યા

હથેળીમાં લગ્ન રેખા અને સંતાન રેખા એકદમ પાસ પાસ હોય છે. આમ તો આ બન્ને રેખાઓ બહુ નાની-નાની ...

Widgets Magazine