Widgets Magazine

સાપ્તાહિક રાશિફળ 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2017

રવિવાર, 29 જાન્યુઆરી 2017 (10:55 IST)

Widgets Magazine

મેષ- આ અઠવાડિયા બુધ ગ્રહ , ધનુ રાશિથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે. આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે. તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની શક્યતા છે. પારિવારિક સંબંધ, દાંપ્ત્ય જીવન, સાર્વજનિક જીવન અને નિજી સંબંધોમાં શુભ પરિણામ આપશે. આર્થિક વિષયોમ આં અવરોધ કે ઉધાર વસૂલી જેવા કાર્યમાં મોડું થવાના શકયતા છે. 
વૃષભ- આ સમયે તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આર્થિક લાભ થશે. કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરત જાતકથી દૂર કોઈ પણ રીતનો ફુટકર કામ કરતા જાતકને સરસ લાભ મળવાની શકયતા છે. પત્નીના ઉપર ખર્ચ કરવું પડશે. વિદેશમાં રહેતા સગાઓથી કે મિત્રથી લાભ થશે. મોજ મસ્તી અને આનંદ પ્રમોદ સંબંધી વસ્તુની ખરીદી થશે. જે જાતકોના લગ્નમાં મોઢું થઈ રહ્યા હોય તેમના લગ્ન માટે સંબંધ આવશે. 
 
મિથુન- આ અઠવાડિયાની શરૂઆતમાં પહેલા દિવસ નાની યાત્રાના યોગ બની રહ્યા છે.  ભાગ્યનો ઉત્તમ સાથ મળશે. વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું. કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું. ધંધાદારીઓના નવા ઑર્ડર કે નવા પ્રસ્તાવ મળશે આર્થિક  લાભ પણ મળી શકે છે. પ્રોફેશનલ કાર્યમાં મિત્રોની તરફથી સહયોગ મળી શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા પ્રબળ બનશે માનસિક બેચેની રહેશે. 
 
 
 
 



આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દરરોજ મંદિરમાં આ ચઢાવવાથી ચમકી જશે તમારુ ભાગ્ય

ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા અર્ચના કરે છે. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ દિવસ કે ...

news

શુક્રવારે જન્મેલા લોકો શોખીન શા માટે હોય છે , આવો જાણીએ

જિંદાદિલ હોય છે શુક્રવારે જન્મ લેનાર , વાંચો રોચક આર્ટિકલ

news

આવી ચાર છોકરીઓથી ન કરવું લગ્ન

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય

આખુ મીઠું( મીઠાના ગાંગડા) લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેનગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ ...