સંબંધિત સમાચાર
- Solar Eclipse 2021 - ગ્રહણના સમયે શું કરવુ શું ન કરવું
- Surya Grahan 2021- આ તારીખે વર્ષનો અંતિમ સૂર્ય ગ્રહણમાં આ વસ્તુઓ નહી ખાવી જોઈએ
- Surya Grahan 2021 Upaay - સૂર્ય ગ્રહણ પછી ઘરમાં જરૂર કરો આ 7 કામ
- Surya Grahan 2021 : વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના દિવસે છે વટસાવિત્રી વ્રત અને શનિ જયંતી જાણો શું વ્રત કરી શકાશે?
- Surya Grahan 2021 Date, Timing in India - 10 જૂનના રોજ 148 વર્ષ પછી શનિ જયંતી અને સૂર્ય ગ્રહણનો અદ્દભૂત સંયોગ
સૂર્ય ગ્રહણ 2021 - 4 ડિસેમ્બર સૂર્યગ્રહણ, જાણો તમારી રાશિ મુજબ અસર
4 ડિસેમ્બર 2021ના રોજ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. આ સૂર્ય ગ્રહણ વર્ષ 2021નુ અંતિમ ગ્રહણ છે. સૂર્યનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે બધી 12 રાશિઓ પર પડવા જઈ રહ્યો છે. આવો જાણીએ રાશિ મુજબ શુ થશે અસર
મેષ - યાત્રા દરમિયાન સાવધાની રાખો પિતાની સેવા કરો
વૃષભ રાશિ - તનાવ થઈ શકે છે. ધનના મામલે સાવધાની રાખો
મિથુન - વેપારમાં નુકશાન થઈ શકે છે. સમજી વિચારીને નિર્ણય લો.
કર્ક - જીવનસાથી સાથે સંબંધ સારા રાખો. વિવાદ ન કરશો
સિંહ - બિનજરૂરી વિવાદોથી બચો. અધિકારોનો ખોટો પ્રયોગ ન કરશો
કન્યા - ધનનો વ્યય થઈ શકે છે. ખર્ચ પર કાબુ રાખો
તુલા - મોટી મૂડીના રોકાણમાં ઉતાવળ ન કરશો.
વૃશ્ચિક - તમારી જ રાશિમાં ગ્રહણ લાગી રહ્યુ છે. ધન આરોગ્યનુ ધ્યાન રાખો
ધન - મિત્રના કારણે કષ્ટ થઈ શકે છે. કર્જ લેવા દેવાથી બચો
મકર - અજ્ઞાત ભયની સ્થિતિ બની શકે છે. મનને શાંત રાખો.
કુંભ - છાતીમાં તકલીફ, ખર્ચ વધશે લાભમાં વૃદ્ધિ, માનસિક ચિંતા અને દામ્પત્યમાં ખુશી
મીન - પરાક્રમમાં વૃદ્ધિ, કાર્ય ક્ષેત્રમાં અવરોધ, મનોબળ કમજોર, યાત્રા પર ખર્ચ, જીવનસાથીને કષ્ટ