પરીક્ષાથી ન ગભરાવો, માત્ર અજમાવો આ સરળ ઉપાય ...

Last Updated: ગુરુવાર, 2 માર્ચ 2017 (14:43 IST)
પરીક્ષાના 5 ખાસ ઉપાય, જરૂર અજમાવો... 
 
માનવું છે કે પ્રાર્થનામાં મોટી શક્તિ હોય છે તેનાથી માણસ તેમના તે કાર્યને પણ સિદ્ધ કરી લે છે, જે અશકય જોવાય છે. એવું જ માનવું છે આજના યુવાઓનો. જે અભ્યાસમાં વયસ્તતાઓ સિવયા રોજ સાંજે મંદિરમાં દીવા-બત્તી કરવા માટે જાય છે. આ પણ વાંચો :