હાર્દિક પટેલનુ 17મી ગુજરાતમાં આગમન, પાટીદાર સમાજ દ્વારા સ્વાગતની તડામાર તૈયારીઓ

રાજકોટ :, રવિવાર, 1 જાન્યુઆરી 2017 (10:26 IST)

Widgets Magazine
hardik patel

પાટીદાર અનામત આંદોલનના નેતા 17  જાન્યુઆરીએ ગુજરાતમાં પરત ફરવાના છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકાના શામળાજી ખાતે ભવ્ય સ્વાગત કરવા માટેની તડામાર તૈયારીઓ પાસ કન્વીનરોની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે.
 
      હિંમતનગરમાં સી. કે. પટેલ સમાજવાડી ખાતે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા 500થી વધુ કાર્યકર્તાઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર આંદોલન તથા હાર્દિક પટેલના સ્વાગત માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તેની વિસ્તૃત ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

લખનઉ - બીજીપીની પરિવર્તન મહારેલી આજે, આ છે વ્યવસ્થા અને પીએમ મોદીનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહી રમાબાઇ આંબેડકર મેદાનમાં પરિવર્તન મહારેલીને સંબોધન કરવાના ...

news

વાઈબ્રન્ટ ગુજરાત MOU - મેમોરેન્ડમ ઓફ મીસ અન્ડર સ્ટેન્ડિંગ?

ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જાન્યુઆરીની 10મી તારીખથી આ ...

news

મુલાયમે અખિલેશ-રામગોપાલને પાર્ટીમાંથી બહાર કરવાનો નિર્ણય પરત લીધો, શિવપાલે પોતે કર્યુ એલાન

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવને કારણ બતાવો નોટીસ ...

news

વેલકમ ૨૦૧૭ થર્ટી ફર્સ્ટ ઉજવવા યુવાધન સજ્જ

વર્ષ ૨૦૧૬ને બાય બાય કરવા અને વર્ષ ૨૦૧૭ને આવકારવા યુવાઓ બેતાબ બન્યાં છે. વર્ષની અંતિમ ...

Widgets Magazine