Widgets Magazine

ગોવામાં સવારે થયુ 15 ટકા મતદાન

નવી દિલ્હી, શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (11:56 IST)

Widgets Magazine

 
ગોવામાં 40 વિધાનસભા સીટો માટે વોટિંગ શરૂ થયુ છે. ગોવામાં સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ. અહી ભાજપા, કોંગ્રેસ અને AAP માં ત્રિકોણીય મુકાબલો છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને પણ લાઈનમાં લાગીને વોટ નાખવા પહોચ્યા. 
 
પણજીમાં વોટ નાખ્યા પછી પર્રિકરે કહ્યુ કે આ વખતે છેલ્લીવારથી પણ સારુ પરિણામ આવશે અને બીજેપી બે તૃતીયાંશ બહુમતથી સરકાર બનાવશે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ફરી વળતાં 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર શુક્રવારે રાત્રે ...

news

ગોવા અને પંજાબમાં વિધાનસભા માટે મતદાન શરૂ

ગોવામાં 40 બેઠકો અને પંજાબમાં 117 બેઠકોની વિધાનસભા માટે આજે મતદાન છે. ગોવામાં સવારે 7 ...

news

ગોધરાકાંડ બાદ થયેલી રમખાણોમાં 28 લોકોને નિર્દોષ જાહેર કરાયા

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલની એક જિલ્લા કોર્ટે 2002 ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા ...

news

સુપ્રીમ કોર્ટમાંથી આસારામને ફરી મળ્યો ઝટકો, રેપના બીજા મામલામાં પણ અરજી રદ્દ

બળાત્કાર અને યૌન શોષણ જેવા આરોપોમાં ફંસાયેલા આસારામને આજે સુપ્રીમ કોર્ટે ફરીથી ઝટકો આપ્યો ...