કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશમાંથી ભગાડવામાં મોદીનો હાથ

મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (09:30 IST)

Widgets Magazine


કનકોલિમ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ધંધા વિજય માલ્યાને દેશથી બહાર ભગાડવામાં તેમનો હાથ છે. 
 
કેજરીવાલએ પાર્ટીની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જયારે પાછલા અઠવાડિયા પૈસા કાઢવા કે પૈસા જમા કરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે કેન્દ  સરકારએ વિજય માલ્યાના 1200 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. થોડા અઠવાડિય પહેલા જ્યારે દેશ લાઈનમાં ઉભો હતો તો તે સમયે 63 લોકોના 6000 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. 
 
તેણે કહ્યું  કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હું બહુ મોટું આલોચક છું. પણ હું આ વિશ્વાસ કરતા હતા કે મોદી વ્યકતિગત રૂપથી ઈમાનદાર છે પણ એક મહીના પહેલા મને કેટલાક દ્સ્તાવેજ મળ્યા છે જેનાથી મારા મગજમાં આ શંકા ઉભી થઈ રહી છે કે મોદીજીને રિશ્વત લીધી છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રૂસના રાજદૂતની ગોળી મારીને હત્યા

તુર્કીમાં રૂસના રાજદૂત આંદ્રેઈ કાર્લોવની રાજધાની અંકારામાં થયેલ એક બંદૂક હુમલામાં ગોળી ...

news

પનામા પેપર લીક પ્રકરણમાં ગુજરાતી ધનકુબેરોની વિગતો CBDTમાં પહોંચી ?

પનામા પેપર લીક નામે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા કેસમાં દેશના ઘણા ધનકુબેરોએ પોતાના નાણાં ...

news

નોટબંધીએ મજૂરોની હાલત બગાડી, હવે વાઈબ્રન્ટ વધુ બગાડશે, પાટનગરને 'કામચલાઉ' દબાણ ફ્રી બનાવાશે

જાન્યુઆરી માસના બીજા સપ્તાહથી વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે વાઈબ્રન્ટની ...

news

RBI ની જાહેરાત , 50 રૂપિયાના નવા નોટ

500 અને 200- રૂપિયાના નવા નોટ કાઢયા પછી ભારતીય રિર્જવ બેંકએ (RBI) તરત જ 50 રૂપિયાના નવા ...

Widgets Magazine