1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. petrol price decrease in tamilnadu

મોટા સમાચાર- તમિલનાડુમાં 3 રૂપિયા સસ્તુ થયુ પેટ્રોલ

petrol price decrease in tamilnadu
ચેન્નઈ- પેટ્રોલમાં ભારે કીમતથી પરેશાન લોકોને તમિલનાડુ સરકારે રાહત આપી છે. રાજ્યની એમકે સ્ટાલિન સરકારે બજેટમાં પેટ્રોલની કીમત 3 રૂપિયા દર લીટર ઓછી કરવાની જાહેરાત કરી છે.
 
તમિલનાડુ વિધાનસભાનો શુક્રવારથી બજેટ સત્ર શરૂ થઈ ગયુ છે. રાજ્યના વિત્તમંત્રી પલાનીવેલ ત્યારગરાજનએ રાજ્યનો પ્રથમ ઈ-બજેટ રજૂ કર્યો. બજેટમાં સરકારે પેટ્રોલ ટેક્સમાં 3 રૂપિયા દર લીટર કમી કરવાની મોટી જાહેરાત કરી છે. તેનાથી રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનો આર્થિક ભાર પડશે. 
ये भी पढ़ें
ઓડિશાના જાજપુરમાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ... સાપે ડંખ માર્યો તો આ ભાઈએ લીધો બદલો