30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે

મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (14:00 IST)

Widgets Magazine
amavasya

શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે.  જાણો શુક્રવારે કયા ક્યા ઉપાય કરી શકાય છે. 
 
-  ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ લગાવડાવો. આ ઉપાયથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પણ કૃપા મળશે. 
 
-  કોઈ તળાવમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો 
 
-  કોઈ મંદિરમાં અનાજનુ દાન કરો. ઝાડુનું દાન કરો. બ્રાહ્મણને ભોજન કરાવો 
 
- તિથિ પર શનિદેવ માટે તેલનુ દાન કરો.  સાથે જ કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળા કપડા વગેરેનું પણ દાન કરી શકો છો. 
 
-  એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરો. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં એક એક ટુકડો ફેંકી દો. તેનાથી ખરાબ નજરની અસર ખતમ થઈ શકે છે. 
 
-  શિવલિંગ પર કાળા તલ ચઢાવો, દૂધ ચઢાવો અને જળ ચઢાવો 
 
-  અમાસના દિવસે ગુસ્સો ન કરો.  ઘરમાં ઝગડો ન કરશો. કોઈપણ પ્રકારનુ અનૈતિક કામ ન કરશો. 
 
- અમાવસ્યાનો દિવસ પિતર દેવતાઓ માટે વધુ મહત્વનો છે.  આ દિવસે પિતરોના નિમિત્તે દૂધનુ દાન કોઈ ગરીબ વ્યક્તિને આપો. 
 
-  પીપળ પર જળ ચઢાવો.  ત્યારબાદ પરિક્રમા કરો.  આ ઉપાયથી શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થઈ જાય છે. 
 
- હનુમાનજીને લાડુનો ભોગ ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

આ રીતે જાણો તમારા પર પિતૃ દોષ કે ઋણ છે કે નહી, આ ઉપાયોથી સરળતાથી દૂર થઈ શકે છે

હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષને પૂર્વજ ઋણથી મુક્તિનો સમય ગણાયું છે. વધારેપણુ જાણકારોનો ...

news

દરરોજ ધૂપ આપવાના આ છે 5 ફાયદા

શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ જ દિવસ અપાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો ...

news

મુક્તિના પ્રથમ દ્વાર પર કરો પિંડદાન, શ્રી વિષ્ણુ સાથે 33 કરોડ દેવી-દેવતાઓ આપશે પિતૃઓને મોક્ષ

પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરી પિંડદાન અને તર્પણ કરવાથી પૂર્વજોની સોળ પેઢીઓની આત્માને શાંતિ ...

news

જાણો કેવી રીતે ટોકનના ભાવમાં સિદ્ધપુરની યાત્રા થાય છે. ( શ્રાદ્ધ સ્પેશિયલ)

સિદ્ધપુર ગુજરાતનું એક એવું શહેર છે જેમાં ટોકનમાં તેની યાત્રા પુરી થઈ જાય છે. શહેરમાં રૂ. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine