શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2019 (12:00 IST)

Birthdaya Special- મુંબઈના "રેડ લાઈટ" ક્ષેત્રમાં 20-20 કલાક રહી છે આ બૉલીવુડ એક્ટ્રેસ, પોતે જાણાવ્યું કારણ

ભારતીય સુપર મૉડલ અને અભિનેત્રી શોભિતા ધુલિપાલા આજે તેમનો 27મો જનમદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 31 મે 1992ને ભારતના દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશના તેનાલીમાં થયું હતું. વર્ષ 2013મે તેને મિસ અર્થ ઈંડિયાનો ખેતાબ તેમના નામ કર્યું હતું/ યે કિંગફિશર માટે કેલેંડર ગર્લ પણ રહી છે. વર્ષ 2016માં તેને ફિલ્મ રમન રાઘવમાં નવાજુદ્દીઅ સિદ્દીકીની સાથે જોવાયું હતું. તે ફિલ્મ મૂતોનમાં તેમના અભિનતથી રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી. તેના માટે તેને મુંબઈના રેડ લાઈટ એરિયામાં પણ જવું પડ્યું હતું. 
Photo-instagram
એક્ટ્રેસ રેડ લાઈટ એરિયામાં તે ગળીઓમાં જે પૂરી દુનિયામાં બદમાન હોય? જી હા રમન રાધવ 2.0માં લીડ રોલ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા મુંબઈના કમાઠીપુરા રેડ લાઈટમાં રહી હતી. જાણો શા માટે... એક્ટ્રેસ શોભિતા આ રેડ લાઈટ એરિયામાં દિવસના 20 કલાક સુધી અહીં પસાર કરતી હતી. આવું કરવાના પાછળ કારણ તેમનો પરફેક્શન છે. જાણો શોભિતા શા માટે આવું ફેસલો લીધું... 
Photo-instagram
એકટ્રેસ શોભિતા ધુલિપાલા ફિલ્મની તૈયારીઓમાં જોર-શોરથી લાગી હતી. તે તેમના કેરેક્ટરની તૈયારી માટે કોઈ કસર  નહી મૂકવા ઈચ્છતી હતી. તેમની ફિલ્મ મુતોન વર્ષ 2018માં આવી. આ ફિલ્મ બે ભાષાઓમાં રીલીજ થઈ. તેથી તે રેડ લાઈટ એરિયા કમાઠીપુરા જઈ રહી હતી. શું છે ફિલ્મનો પ્લૉટ 
Photo-instagram
એક્ટ્રેસ શોભિતા ફિલ્મ મુતોનની રાઈટર ડાયરેક્ટર ગીતૂ મોહનદાસ છે. આ ફિલ્મ રેડ લાઈટ એરિયાની જીવન પર આધારિત હતી. એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાએ તેમના આ જીવન અને રોલ વિશે શું કહ્યું હતું. 

 
એક્ટ્રેસ શોભિતાએ કહ્યું હતું કે ભારતમાં લોકોની ઓળખ તેમની જાતિ કે કામ કે રંગથી કરાય છે. પણ કમાઠી પુરામાં પળતા બધા લોકોની જીવન સમાન હોય છે. હું આ ફિલ્મ માટે આ ક્ષેત્રમાં દરરોજ 20 કલાક સુધી શૂટિંગ કરી હતી.